For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: ઇંધણ વિના ઉડવાવાળા વિમાને પાર કર્યું પ્રશાંત મહાસાગર

By Desk
|
Google Oneindia Gujarati News

પેટ્રોલ વિના ઉડવાવાળું, સૌર-ઉર્જા એન્જિનયુક્ત સોલર ઈમ્પલ્સે અત્યાર સુધીનો સૌથી લાંબો સફર પૂર્ણ કર્યો છે. 3 દિવસની મુસાફરી કરીને આ વિમાન પ્રશાંત મહાસાગર પાર કરી કેલીફોનીયા પહોચી ગયું છે.

આ વિમાન માટે ખુબ મોટી સિદ્ધિ એ છે કે પ્રશાંત મહાસાગર ની મુસાફરી કરતી વખતે તેને ખુબ જ તેજ હવાઓનો સામનો કરવો પડ્યો અને સાથે સાથે બદલાતા મોસમની મારનો પણ તેને સામનો કરવો પડ્યો હતો. બધી જ વિષમ સમસ્યાનો સામનો કરીને જયારે આ વિમાન કેલીફોનીયામાં લેન્ડ થયું ત્યારે વિમાનના પાયલટે કહ્યું "પસિફિક ઈઝ ડન".

આ મુસાફરી વિમાન માટે ખુબ જ જોખમ ભરેલી હતી કારણકે વચ્ચે કોઈ જ તત્કાલ લેન્ડીંગની સુવિધા ના હતી. સૌર-ઉર્જા થી ચાલવાવાળા વિમાન માટે જોખમ એ હતું કે સૌર-ઉર્જા પ્રાપ્ત વીજળી પૂરી થઇ જાય તો વિમાન ને સાચવવું ખુબ જ મુશ્કિલ હતું.

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

આ વિમાનની ખાસ વાત એ છે કે તેમાં વાપરવામાં આવતી બધી જ ઉર્જા સૂર્ય ધ્વારા મેળવવામાં આવે છે.

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

આ વિમાનની છત પર 17,000 ફોટોવોલ્તિક સેલ લગાવવામાં આવ્યા છે. જે સૂર્યથી ઉર્જા મેળવી તેમાં સેવ કરે છે.

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

આ વિમાનમાં હાલ તો 50 મુસાફર જ મુસાફરી કરી શકે છે.

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

બપોરના સમયે વિમાનનું પ્રોપેલર વિમાનને ઉડવાની સાથે સાથે તેની બેટરી પણ ચાર્જ કરી દે છે.

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

ઈમ્પલ્સે પોતાની પહેલી ઉડાન અબુધાબી થી માર્ચ 2015 માં ભરી હતી.

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

3 દિવસની મુસાફરી કરીને આ વિમાન પ્રશાંત મહાસાગર પાર કરી કેલીફોનીયા પહોચી ગયું છે.

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

તસ્વીર જયારે ઈમ્પલ્સ ગુજરાત માં લેન્ડ થયું હતું

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

સૌર-ઉર્જા એન્જિનયુક્ત સોલર ઈમ્પલ્સે અત્યાર સુધીનો સૌથી લાંબો સફર પૂર્ણ કર્યો છે.

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

પ્રશાંત મહાસાગર ની મુસાફરી કરતી વખતે તેને ખુબ જ તેજ હવાઓનો સામનો કરવો પડ્યો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

વિમાન થી જોડાયેલી ખાસ વાતો

આ મુસાફરી વિમાન માટે ખુબ જ જોખમ ભરેલી હતી કારણકે વચ્ચે કોઈ જ તત્કાલ લેન્ડીંગની સુવિધા ના હતી.

English summary
The solar-powered aeroplane Solar Impulse has landed in Silicon Valley, California, after a three-day flight over the Pacific Ocean from Hawaii.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X