For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળ ગ્રહ પર વિશાળ બરફનો ખાડો, ESA એ જાહેર કર્યો સુંદર ફોટો

અત્યાર સુધી મંગળ ગ્રહ પર પાણી હોવાના રિપોર્ટ્સ સામે આવતા રહ્યા છે પરંતુ યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ) એ ગુરુવારે ચોંકાવનારા અમુક ફોટા જાહેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

અત્યાર સુધી મંગળ ગ્રહ પર પાણી હોવાના રિપોર્ટ્સ સામે આવતા રહ્યા છે પરંતુ યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ) એ ગુરુવારે ચોંકાવનારા અમુક ફોટા જાહેર કર્યા છે. જેમાંથી એક ખૂબ જ સુંદર ફોટો છે. ઈએસએએ એક્સપ્રેસ સ્પેસ શટલ દ્વારા મંગળ ગ્રહ પર બરફથી ભરેલા 50 મીલ (82 કિમી) પહોળા ખાડાનો ફોટો શેર કર્યો છે. ઈએસએએ પોતાની પ્રેસ નોટમાં કહ્યુ કે આ કોરોલેવ ખાડો મંગળ ગ્રહના ઉત્તરી તરાઈ ક્ષેત્રોમાં સ્થિત છે અને તે સતત બરફના એક ધાબળામાં ઢંકાયેલો છે.

icy crater

ઈએસએ ટ્વિટ કરીને જણાવ્યુ, 'મંગળ ગ્રહ પર એક સુંદર વિંટર વંડરલેન્ડ! આ બરફથી ભરેલો ખાડો આપણા માર્સ એક્સપ્રેસના સ્પેશ શટલ દ્વારા ખેંચવામાં આવ્યો હતો. કોરોલેવ ખાડો 82 કિમીની પાર છે અને આ મંગળવા ઉત્તરી તરાઈ ક્ષેત્રમાં સ્થિત છે.' આ લલચામણો ફોટો મંગળ એક્સપ્રેસ હી રિઝોલ્યુશન સ્ટીરિયો કેમેરા (HRSC) થી લેવામાં આવેલા પાંચ ફોટામાં શામેલ છે.

આ એક વિશેષ રીતે સારી રીતે સંરક્ષિત ઉદાહરણ છે કે જે મંગળ ગ્રહ પર બનેલો આ ખાડો કોઈ બરફની બુંદથી નહિ પરંતુ બરફથી બનેલો છે. ઈએસએના જણાવ્યા મુજબ, 'આ ક્યાંક બર્ફીલી દૂર્ઘટનાના કારણે થાય છે જેને કોલ્ડ ટ્રેપ રૂપે માનવામાં આવે છે. કે જે આના નામથી પણ ખબર પડે છે.' ઈએસએ અનુસાર કોરોલેવ ખાડોમાં બરફ હોય છે કે જે એક પ્રાકૃતિક ઠંડા જાળના રૂપે કામ કરે છે. બરફના જમાવના કારણે ચાલતી હવા ઠંડી થઈ જાય છે ત્યારબાદ ઠંડી હવાની એક પરત બની જાય છે.

આ પણ વાંચોઃ જાતિ બતાવવા પર દિગ્વિજય સિંહનો હુમલો- 'જય બજરંગબલી તોડ દે એસે લોગો કી નલી'આ પણ વાંચોઃ જાતિ બતાવવા પર દિગ્વિજય સિંહનો હુમલો- 'જય બજરંગબલી તોડ દે એસે લોગો કી નલી'

English summary
Spacecraft captures 50-mile-wide icy crater on the Red Planet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X