For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાઇવેટ યાનથી અંતરિક્ષ યાત્રા પર જવા માંગે છે સ્ટીફન હોકિંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

stephen-hawking
લંડન, 4 મે: બ્રિટેનના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને બ્રહ્માંડ વિજ્ઞાની સ્ટીફન હોકિંગે અંતરિક્ષ યાત્રા પર જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર તેમને પોતાના સાર્વજનિક હાજરી દરમિયાન આ વાત કહી હતી. એક રિપોર્ટના જણાવ્યા અનુસાર 71 વર્ષીય સ્ટીફન હોકિંગે કહ્યું હતું કે તે પ્રાઇવેટ અંતરિક્ષ યાન વડે અંતરિક્ષની સફરે જવાનું પસંદ કરશે. યાનને વર્જિન સમૂહ રિચર્ડ બ્રૈંસન તૈયાર કરી રહ્યાં છે.

લાંબા સમયથી વેંટિલેટર પર રહેતા લોકોની મદદ માટે લંડનમાં બ્રેથ ઓન સંસ્થા દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં સ્ટીફન હોકિંગ સામે આવ્યાં હતા. સ્ટીફન હોકિંગે કહ્યુ6 હતું કે વેંટિલેટર પર હોવાના કારણે મારી જીવન શૈલી પ્રભાવિત થઇ નથી. સ્ટીફન હોકિંગે કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે હું રિચર્ડ બ્રૈંસનના વર્જિન ગ્લૈક્ટિક દ્વારા અંતરિક્ષની યાત્રાએ જવાની આશા ધરાવું છે. સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગ મોટર ન્યૂરિન નામની બિમારીથી ગ્રસ્ત છે.

English summary
Stephen Hawking has made it clear that being on a ventilator hasn’t curbed his lifestyle and said his next aim is to go join British tycoon Richard Branson on a space flight as early as next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X