• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પોપનો તાજ પહેર્યો, નિર્વસ્ત્ર થઇ અને પ્રાઇવેટ પાર્ટ પર બનાવ્યું ક્રોસ

|

વોશિંગટન, 13 મેઃ અમેરિકન પોલીસે શુક્રવારે કારનેગ મેલન યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીની પોપનો ડ્રેસ પહેરી ન્યૂડ પરેડમાં સામેલ થવાના આરોપસર ધરપકડ કરી છે. પોલીસે આ છાત્રા સાથે ઇલોનોય યુનિવર્સિટીના એક છાત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. આ છાત્રનું નામ રોબ એડ ગોડશો બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુદી એ જાણવા મળી શક્યું નથી કે આ યુવક પિટ્સબર્ગ સ્કૂલની સ્પ્રિંગ ફાઇન આર્ટ્સની પરેડમાં શુ કરી રહ્યો હતો.

nude-girl
પોલીસના ટોચના અધિકારીઓએ જણાવ્યું કે જે છાત્રાની નિર્વસ્ત્ર પરેડના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે તેનું નામ કેથરીન ઓ કોનર છે અને તેની ઉમર 19 વર્ષ છે. પોલીસે જણાવ્યું કે ગત 18 એપ્રીલે નિર્વસ્ત્ર પરેડમાં સામેલ થવાનો આરોપ તેના પર આરોપ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પરેડ દરમિયાન છાત્રાએ કમરની નીચે કંઇજ પહેર્યું નહોતું.

સૌથી ખાસ અને ચોંકાવનારો આરોપ એ છે કે તેણે પોતાના પ્રાઇવેટ પાર્ટના બાલને ક્રોસ શેપમાં શેવ કર્યા હતા અને તે લોકોને કોન્ડમ પણ વેંચી રહી હતી. નોંધનીય છે કે આરોપી છાત્રા કેથરીનની ફરિયાદ એક કેથોલિક બિશપ ડેવિડ જ્યૂબિકે 18 એપ્રીલની પરેડ બાદ પોલીસને કરી હતી.

આ ફરિયાદ બાદ ખાસો વિવાદ થયો હતો અને શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી છે. આ પરેડમાં આરોપી છાત્રાએ પોતાના પ્રાઇવેટ પાર્ટના બાલના ક્રોસ શેપમાં શેવને જોનારાઓ પર તેણે કોન્ડમ ઉછાળ્યા હતા.

English summary
A Carnegie Mellon University student was charged Friday with indecent exposure by campus police after a Catholic bishop complained about her parading nude from the waist down while dressed as the pope.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more