For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 અરબ વર્ષ બાદ સૂર્ય રહેશે નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sun
મેડ્રિડ, 24 એપ્રિલ: ભૈતિક વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર વિજેતા બ્રાયન શ્મિટના અનુસાર ભવિષ્યમાં બ્રહ્માંડના વિસ્તાર અને તેના ઘટકોના વિઘટનના ફળ સ્વરૂપ સૂર્ય અને બ્રહ્માંડના કેટલાક તારાઓનું અસ્તિત્વ સમાપ્ત થઇ જશે. જો કે સૂર્યના મામલે પણ આવું થવામાં પાંચ અરબ વર્ષથી વધુ સમય લાગશે.

સમાચાર એજન્સી એએફઇના અનુસાર ઓસ્ટ્રેલિયામાં રહેતા અમેરિકી ખગોળશાસ્ત્રી બ્રાયન શ્મિટે 2011માં એડમ રીઝ અને સાઉલ પર્લમટર સાથે બ્રહ્માંડમાં થઇ રહેલાં વિસ્તારની શોધ કરી હતી, જેના માટે તેમને નોબલ પુસ્કાર આપવામાં આવ્યો હતો.

સ્પેનના ફંડાશિઅન બીબીવીએમાં બ્રહ્માંડના વિસ્તાર પર પોતાની રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યા પહેલાં બ્રાયન શ્મિટે પોતાની શોધના વિષયમાં પત્રકારો સાથે વાતચીત કરી. તેમને કહ્યું હતું કે વર્તમાન સમયમાં વૈજ્ઞાનિકો માટે સૌથી મોટો પડકર અંધકારની ઉર્જાની શોધ કરવાનો છે, જેનાથી બ્રહ્માંડનો લગભગ 70 ટકા ભાગ નિર્મિત છે.

English summary
The universe will continue expanding and the objects which it is composed of will move apart faster, causing stars, such as the Sun, to become fainter, although in the case of the Sun this will not happen for more than 5 billion years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X