• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેમ સેક્સની પોર્ન ફિલ્મો વધારે જોવાનું પસંદ કરે છે મહિલાઓ: સર્વે

|
Google Oneindia Gujarati News
મહિલાઓના પોર્ન ફિલ્મ જોવાને લઇને એક નવો સર્વે સામે આવ્યો છે. આ સર્વે અનુસાર મહિલાઓ પુરુષોની સરખામણીએ સેમ સેક્સની જ પોર્ન ફિલ્મો જોવાનું વધારે પસંદ કરે છે. આવી મહિલાઓ પુરુષોની તુલનામાં વધારે પોર્ન ફિલ્મો જોવાનું પસંદ કરે છે.

શોધમાં સામે આવ્યું છે કે મોટાભાગની મહિલાઓ પહેલા લેસ્બિયન પોર્ન મૂવી જોવાનું પસંદ કરે છે, બાદમાં ગે અને ત્રીજા નંબર પર ટીનની પોર્ન મૂવી જોવાનું પસંદ કરે છે. જ્યારે પુરુષ ટીન અને મેચ્યોર્સની પોર્ન મૂવીઝ જોવાનું પસંદ કરે છે.

પોર્ન સર્ચ એન્જિન 'પોર્નહબ'માં એક રિસર્ચરે લખ્યું છે કે અમે લિંગના આધારે કરવામાં આવેલા રિસર્ચ બાદ આ આંકડાને એકત્રીત કરી શક્યા છીએ. આ આંકડાઓની મદદથી અમે મહિલાઓની પસંદને સમજવાની નજીક પહોંચ્યા છે.

લેટિન ટાઇમ્સ અનુસાર આ સ્ટડીને ઇંટરનેટ કંપની 'બઝફીડ'ની સાથે મળીને કરવામાં આવી હતી. તેની મદદથી પોર્નોગ્રાફી જોનારાઓની ઉંમરને જાણવામાં મદદ મળી શકી.

English summary
Women more likely to watch same sex porn according to new Survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X