• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    હાડપિંજર સાથે સેક્સ કરનાર મહિલાની ધરપકડ

    |

    લંડન, 28 નવેમ્બર: શું હાડપિંજર સાથે સેક્સ કરવાની કોઇ કલ્પના પણ કરી શકાય? સાંભળીને જ નજર સામે હોરર ફિલ્મના દ્રશ્યો આવી જાય છે. પરંતુ શું હકિકતમાં હાજપિંજર સાથે પ્રેમમાં મ્હાલવવાનું પસંદ કરશે? નહીં કોઇ સપના પણ આવું વિચારી શકશે નહી.

    woman skeletons
    આ અંગે સ્વિડનમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, સ્વિડનની આ મહિલાએ પોતાની પાસે હાડપિંજર પણ રાખ્યું અને તેની સાથે સમાગમ પણ માણ્યું. હતપ્રભ કરી નાખનાર આ ઘટનાની તસવીર પોલીસે જારી કરી છે. આ તસવીરમાં મહિલાને ગોથેનબર્ગ સ્થિત પોતાના ફ્લેટમાં હાડપિંજર સાથે સેક્સ માણતા દર્શાવવામાં આવી છે. તસવીરમાં મહિલા હાડપિંજરને ગળે લગાવીને પડી છે. તેમજ કેટલીક તસવીરમાં મહિલા હાડપિંજરને ચાટે પણ છે. વકિલે જણાવ્યું કે 37 વર્ષીય આ મહિલાએ છ ખોપડી, એક કરોડરજ્જુ, તેમજ કેટલાક હાંડકાઓને એક ડ્રિલ, બોડી બેગ અને સ્મશાનોની કેટલીક તસવીરોને ખાનગી કમ્પાર્ટમેન્ટમાં રાખેલ હતું.

    બ્રિટિશ ટેબ્લોઇડ ધ સનમાં છપાયેલ સમાચાર અનુસાર મહિલાને મૃત વ્યક્તિઓની શાંતિ ભંગ કરવા બદલ આરોપી બનાવાઇ છે. અને દોષી ઠેરશે તો તેને બે વર્ષની સજા પણ થઇ શકે છે.

    પોલીસે જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં મહિલાની ધરપકડ બાદ તેમના એપાર્ટમેન્ટમાંથી હાડપિંજરની સાથે અંતરંગ તસવીરો અને સાથે જ બે સીડી જેમાંથી એક પર 'માય નેક્રોફીલીયા'(મૃત શરીર સાથે સતત થનાર સેક્સનું આકર્ષણ) અને 'માય ફર્સ્ટ એક્સપીરીયન્સ' લખ્યુ હતું.

    માહિતી અનુસાર ઇન્ટરનેટ ફોરમ પર આ મહિલાએ એક વાર લખ્યું હતું કે ' મારી નૈતિકતા સારી મર્યાદાઓને નક્કી કરે છે અને તેના માટે હું સજા ભોગવવા પણ તૈયાર છું. હું મારા પુરુષને આવી રીતે જોવા માંગુ છું, પછી એ જીવીત હોય કે મૃત. આ હાડપિંજર મને સેક્સ્યુઅલ ખુશી મેળવવાની સ્વતંત્રતા આપે છે.'

    કોર્ટમાં આ મહિલાનું ટ્રાયલ આવતા મહિને થશે. પ્રોસિક્યૂટર હેરેનબોર્ગ-સ્ટાફાએ જણાવ્યું હતું કે તેણે હાડપિંજરને ખુબ જ શરમજનક અને અનૈતિક રીતે મૂક્યું હતું. જ્યારે બચાવપક્ષના વકિલે હાડપિંજર મૂકવાની વાતનો સ્વિકાર કર્યો હતો જોકે તેની સાથે ખરાબ વર્તનને નકાર્યું હતું.

    English summary
    Swedish woman arrested, who had sex with skeletons.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more