• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સગીરને સ્કૂલની બહાર લાવી મહિલા ટીચર કારની પાછલી સીટમાં બનાવવા લાગી સંબંધ

|
Google Oneindia Gujarati News

ન્યૂઝીલેન્ડમાં એક મહિલા ટીચરે પોતાના સ્ટુડન્ટ સાથે સેક્સ કરવા, અશ્લીલ ચેટ કરવા અને તેને પોતાના નગ્ન ફોટા મોકલવાનો કેસ સામે આવ્યો છે. ટીચરે અદાલતમાં આરોપો સ્વીકારી પણ લીધા છે. ટીચરે સ્કૂલના છાત્રને લઈને કારમાં સંબંધ બનાવ્યા.

હાજરી પૂરી કરવા માટે આપી લાલચ

હાજરી પૂરી કરવા માટે આપી લાલચ

આ કેસ 2017નો છે. પૂર્વ મહિલા ટીચરે એક સ્ટુડન્ટ સાથે પહેલા દોસ્તી વધારી પછી તેને લંચ ટાઈમમાં હસી મજાક પણ કરવા લાગી. પછી તેને બહાર ફરવાના નામે લઈ જઈ છાત્ર સાથે કારમાં સેક્સ કર્યુ. મહિલાએ માન્યુ કે તે ઘણા સમય સુધી છાત્રને લઈને જતી હતી અને કાસમાં બેક સીટ પર બંને સેક્સ કરતા હતા.

વધુ એક છાત્ર સાથે પણ બનાવ્યા સંબધ

વધુ એક છાત્ર સાથે પણ બનાવ્યા સંબધ

છાત્ર સાથે તેનો એક દોસ્ત પણ ટીચર સાથે અશ્લીલ ચેટ કરવા લાગ્યો તો તેને પણ કારમાં લઈ જઈને તેની સાથે ઓરલ સેક્સ કર્યુ. મહિલાએ છાત્રને નહાતા અને ઘણી અવસ્થાઓમાં પોતાની નગ્ન ફોટા મોકલ્યા. બંને છાત્ર એ સમયે સગીર હતી અને મહિલાની ઉંમર 30 વર્ષની હતી. છાત્રએ સંબંધ ખતમ કરવા ઈચ્છ્યા તો મહિલાએ તેને ચાલુ રાખવા માટે દબાણ કર્યુ. આના પર કેસ પોલિસ સુધી પહોંચ્યો. કેસ અદાલતમાં છે હવે મહિલાના આરોપ સ્વીકાર્યા બાદ તેને સજા થઈ શકે છે.

આ પણ વાંચોઃ સેક્સ સર્વે 2019: વર્જિનિટી ગુમાવવા, સંબંધો દરમિયાન વીડિયો, સેક્સ લાઈફ પર શું બોલ્યા ભારતના યુવાઆ પણ વાંચોઃ સેક્સ સર્વે 2019: વર્જિનિટી ગુમાવવા, સંબંધો દરમિયાન વીડિયો, સેક્સ લાઈફ પર શું બોલ્યા ભારતના યુવા

વૉશિંગ્ટનમાં પણ આવો જ એક કેસ

વૉશિંગ્ટનમાં પણ આવો જ એક કેસ

થોડા મહિના પહેલા અમેરિકાના વૉશિંગ્ટનમાં એક મહિલા ટીચરને પોતાની કાર અને ક્લાસરૂમમાં છાત્ર સાથે યૌન સંબંધ બનાવવા માટે 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. મહિલા ટીચરે 13 વર્ષીય છાત્રને અશ્લીલ મેસેજ મોકલતી હતી. છાત્રના પરિજનોએ એક એપના માધ્યમથી બધી માહિતી મેળવી ત્યારે વાત અદાલતમાં પહોંચી.

English summary
teacher intimate with students in car new zealand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X