• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

The Vampire Lady: લોહીની તરસી છે આ મહિલા..!

By Kumar Dushyant
|

લંડન, 29 માર્ચ: આ મહિલા પશુઓ અને માણસોનું લોહી પીવાનો અજીબ શોખ ધરાવે છે. લાગે છે કે આ મહીલા નહી પણ કોઇ ભૂત-પિશાચ છે અને તે પણ માણસના રૂપમાં. આ મહિલા પશુઓ અને માણસોનું લોહી એવી રીતે પીવે છે જેમ કે કોઇ કોલ્ડડ્રિંક પીતી હોય.

મજાની વાત એ છે કે મહિલા પોતાના આ શોખ પર ગર્વ અનુભવે છે. તેનું કહેવું છે કે બધાને પોત-પોતાનો ટેસ્ટ હોય છે અને કુદરતે જો તેને લોહીનો સ્વાદ માણવાની અનોખી શક્તિ આપી છે તો તેના માટે ખુશીની વાત છે.

આ 29 વર્ષીય મહિલાનું નામ મિશેલ છે. મિશેલ મૂળ લેંસેસ્ટર કેલિફોર્નિયાની રહેવાસી છે. અમને વિશ્વાસ છે કે તેને મળવા માટે હિંમત એકઠી કરવી પડવી પડશે. તેની સાથે રાત વિચારતા પહેલાં સો વાર વિચારવું પડશે. હવે સવાલ પેદા થાય છે કે તે પીવા માટે લોહી ક્યાંથી લાવે છે. તમને જણાવી દઇએ કે તે આજકાલ કસાઇઓના ત્યાંથી લોહી લાવીને પી રહી છે.

English summary
Michelle, a 29-year-old, is a woman addicted to drinking human blood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X