For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરીબી અને હિંસાથી ગભરાઈને હજારો લોકો અમેરિકા પહોંચી રહ્યા છે

અમેરિકામાં હાલમાં જે પણ ચાલી રહ્યું છે કે તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુસીબત વધારી શકે છે

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં હાલમાં જે પણ ચાલી રહ્યું છે કે તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુસીબત વધારી શકે છે. ગરીબી અને હિંસાથી પરેશાન થઈને હજારોની સંખ્યામાં શરણાથી હુઝુમ સેન્ટ્રલ અમેરિકાથી અમેરિકા તરફ વધી રહ્યા છે. રવિવારે જે સંખ્યા 5000 હતી તે હવે વધીને ઘણા હજારો સુધી પહોંચી ચુકી છે. શરણાથી મેક્સિકો શહેરના તાપચુલા શહેરના મુખ્ય હાઇવે પર હાજર હતા. લગભગ અડધા માઈલ સુધી તેમને આખો હાઇવે ઘેરી લીધો હતો. આ શરણાથી હોન્ડુરાસ સહીત નિકારાગુઆ અને ગ્વાટેમાલા શહેરથી અહીં પહોંચી રહ્યા છે.

ઘણા અમેરિકી રાજ્યોમાં રહી ચુક્યા છે

ઘણા અમેરિકી રાજ્યોમાં રહી ચુક્યા છે

આ લોકોમાં કેટલાક લોકો એવા પણ છે જેને અમેરિકાથી પાછા સેન્ટ્રલ અમેરિકા મોકલવામાં આવ્યા હતા અને તેઓ પહેલા ઘણા અમેરિકી રાજ્યોમાં રહી ચુક્યા છે. આ લોકો ક્યાં તો પોતાના બાળકોને મળવા આવી રહ્યા છે અથવા પોતાની જૂની નોકરી પાછી લેવા માટે આવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ

ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પછી તેમને અમેરિકી ઔરથોરિટી ઘ્વારા રોકી દેવામાં આવ્યા છે. જે સમયે ટ્રમ્પએ આદેશ જાહરે કરીને તેમને ચાલ્યા જવા માટે કહ્યું હતું ત્યારે તેઓ પોતાની મરજીથી પાછા ચાલ્યા ગયા હતા પરંતુ સેન્ટ્રલ એમરિકી શહેરોમાં તેમનો પાસે કરવા માટે કોઈ કામ નથી એટલા માટે તેઓ ફરી પાછા અમેરિકા આવી રહ્યા છે.

ટ્રમ્પએ કહ્યું મેક્સિકોમાં શરણ લે

ટ્રમ્પએ કહ્યું મેક્સિકોમાં શરણ લે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને મેક્સિકોમાં શરણ લેવી જોઈએ. એટલું જ નહીં પરંતુ તેમને ધમકી આપતા કહ્યું કે જો તેઓ નહીં માને તો અમેરિકી બોર્ડર બંધ કરી દેવામાં આવશે. કેટલાક શરણાર્થીઓ એવા છે જેમને રાજનૈતિક શરણની માંગ કરવાની યોજના બનાવી છે. રવિવારે બપોરે ટ્રમ્પ ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે અમરિકા તે બધા જ શરણાર્થીઓને પાછા મોકલી દેશે જેઓ મેક્સિકોમાં શરણ નહીં લે.

English summary
Thousands of migrants march to US reason is poverty and violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X