ટીચરે મહિલા શોચાલયમાં લગાવ્યો કેમેરો, 4 વર્ષની જેલ સજા

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય મૂળના એક વિજ્ઞાન ટીચર ને મહિલા શોચાલયમાં કેમેરા લગાવવા બદલ દોશી જાહેર કરવામાં આવ્યો અને તેને 4 વર્ષ જેલની સજા પણ આપવામાં આવી છે. આ ટીચર દક્ષિણ પક્ષિમ ઇંગ્લેન્ડમાં રહી રહ્યો હતો. રાહુલ ઓડ્રેડે નામના ટીચર પર મહિલા શોચાલયમાં કેમેરા લગાવવાનો આરોપ છે. રાહુલ ને ચાર વર્ષની સજા ગ્લાસેસ્ટર ક્રાઉન કોર્ટ ઘ્વારા સંભળાવવામાં આવી છે.

પોલીસે રાહુલ પાસેથી લગભગ 200 જેટલા અસ્લીલ વિડિઓ પ્રાપ્ત કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફોટો અને વિડિઓ વર્ષ 2009 થી 2017 દરમિયાન છે. આરોપીને આ સજા ઘણા સમય સુધી ચાલેલી સુનવાઈ પછી સંભાવવામાં આવી છે.

મહિલા શોચાલયમાં કેમેરા

મહિલા શોચાલયમાં કેમેરા

મહિલા શોચાલયમાં કેમેરા લગાવવાને કોર્ટે અપરાધ માન્યો અને જણાવ્યું કે આ વિશ્વાસનું ઉલ્લંઘન છે. જજ ઘ્વારા તેમને એવું પણ જણાવવામાં આવ્યું કે મહિલા વિરુદ્ધ તેમની નિયત પણ ખરાબ હતી અને આવા ગંભીર કાર્ય માટે તેમને જેલમાં જવું જ પડશે.

લોકોની ગરિમાનું સમ્માન કરવું જોઈએ

લોકોની ગરિમાનું સમ્માન કરવું જોઈએ

કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે લોકોની ગરિમાનું સમ્માન કરવું જોઈએ. આ એક અપમાનજનક ઉદાહરણમાં સુધી ખરાબ ઉદાહરણ છે.

200 જેટલા વિડિઓ

200 જેટલા વિડિઓ

પોલીસે રાહુલ પાસે થી શોચાલયમાં મહિલા અને છોકરીઓના લગભગ 200 જેટલા વિડિઓ મેળવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી એ તેમાંથી કેટલાક વિડિઓ એડિટ પણ કર્યા હતા જેને તે જોઈ શકે.

રાહુલે કોઈને પણ શારીરિક રીતે નુકશાન નથી પહોચાડ્યું

રાહુલે કોઈને પણ શારીરિક રીતે નુકશાન નથી પહોચાડ્યું

રાહુલના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અદાલતના નિર્ણયનો તેઓ સમ્માન કરે છે. પરંતુ રાહુલે કોઈને પણ શારીરિક રીતે નુકશાન નથી પહોચાડ્યું. આ આખા મામલા બદલ તેઓ લોકોની માફી માંગે છે.

English summary
UK Indian-origin teacher filming toilets jailed for 4 years

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.