બ્રિટિશ PM બોરિસ જૉનસન હોસ્પિટલે દાખલ, કોરોના વાયરસથી સંક્રમિત છે

બ્રિટિશ PM બોરિસ જૉનસન હોસ્પિટલે દાખલ, કોરોના વાયરસથી સંક્રમિત છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણમાં સતત વિસ્તાર થઈ રહ્યો છે. સામાન્યથી લઈ ખાસ લોકો સુધી આ વાયરસના લપેટામાં આવી રહ્યા છે. સંક્રમિત લોકોની સંખ્યાની સાથોસાથ કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા પણ તેજીથી વધી રહી છે. કોરોના વાયરસથી પીડિત બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉનસન પણ કોરોના વાયરસથી સંક્રમિત છે.

boris jonson

હાલાત બગડતી જોઈ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. રવિવારે મોડી રાતે બ્રિટિશ પીએમના કાર્યાલયે જાણકારી આપતા જણાવ્યું કે પીએમ જૉનસનમાં કોરોનાના લક્ષણ હજી પણ દેખાઈ રહ્યા છે. ડૉક્ટરની સલાહ પર જ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે, જેથી તેઓ જલદીથી જલદી કોરોનાને માત આપી પોતાની જવાબદારીઓને જલદી જ પોતાના હાથમાં લઈ શકે.

જણાવી દઈએ કે 10 દિવસ પહેલા બોરિસ જૉનસનના કોરોનાથી પીડિત હોવાની પુષ્ટિ થઈ હતી. કોરોનાની પુષ્ટિ થવા પર બ્રિટિશ પીએમને પોતાના આવાસ પર જ ક્વારંટાઈન કરવામાં આવ્યા હતા. તેમણે હાલમાં જ એક વીડિયો દ્વારા જણાવ્યું કે હવે તેઓ સારું મહેસૂસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ પ્રધાનમંત્રીની સાથોસાથ શાહી પરિવારના પ્રિંસ ચાર્લ્સ પણ કોરોનાના લપેટામાં આવી ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X