ટ્રમ્પ: આપણે ફરીથી અમેરિકાને બનાવીશું, જીત પછીની સ્પીચ

Posted By:
Subscribe to Oneindia News

રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બની ગયા છે. તેમણે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તેવા હિલેરી કિલંટનને હરાવીને જીત મેળવી છે. ટ્રમ્પને કુલ 276 વોટ મળ્યા છે. જ્યારે હિલેરીને 218 વોટ. ત્યારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જનતાને શું સંબોધન કર્યું વાંચો અહીં.

trump


લોકોનો માન્યો આભાર
જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી જનતાનો સૌ પ્રથમ તો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે મારી આ જીત તે તમામ લોકોની જીત છે જે અમેરિકાથી પ્રેમ કરે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે હિલેરી કિલન્ટને પણ મને ફોન પર શુભેચ્છા પાઠવી છે.

ફરી બનાવીશું અમેરિકા
ટ્રમ્પે જણાવ્યું કે તેમની સરકાર જનતાના સાથ લઇને ફરીથી અમેરિકા બનાવશે. અને અમેરિકાની અર્થવ્યવસ્થાને બેગણી કરશે.

ચૂંટણી પ્રચાર નહીં અભિયાન

પોતાના સંબોધનમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તેવા ડોનાલ્ટ ટ્રમ્પે જણાવ્યું કે તેમનું ચૂંટણી અભિયાન ખાલી પ્રચાર નહીં એક અભિયાન હતું.

English summary
United states new president Donald trump address the nation. Read here.
Please Wait while comments are loading...