For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના આકર્ષક બ્રિજ જેને જોઇને તમે કહેશો વાહ!

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 12 એપ્રિલઃ આજે અમે તમને વિશ્વના શાનદાર બ્રિજ અંગે જણાવી રહ્યાં છીએ, જેને જોઇને તમારા મોઢામાંથી માત્ર એક જ શબ્દ નીકળશે, વાહ! લંડન બ્રિજથી લઇને કોલકતામાં હુગલી નદી પર બનાવવામાં આવેલા બ્રિજ પોતાની રીતે જ એક ઇતિહાસ સમા છે, પરંતુ ટેક્નોલોજીના વિશ્વમાં ઘણા એવા બ્રિજ છે, જેને જોઇને તમારા હોશ ઉડી જશે. આ બ્રિજ્સ બનાવનારા એન્જીનીયર્સ પણ પોત-પોતાના દેશોમાં ઇતિહાસ લખી ચૂક્યા છે.

એવા બ્રિજ વિશ્વમાં બનેલા છે, જે ખરેખર એક મિસાલના રૂપમાં ઉભેલા છે. ક્યાંક પાણીના જહાજની ઉપરથી બ્રિજ પસાર થાય છે તો ક્યાંક પર્વતોને જોડતા આકાશમાં બનેલા બ્રિજ છે. ક્યાંક બ્રિજ રોટેટ થાય છે તો ક્યાંક ખુલે છે અને બંધ થાય છે. આવા જ શ્રેષ્ઠ બ્રિજ નીચે તસવીરોમાં તમને જોવા મળશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ અને જાણીએ આ બ્રિજ્સ વિશે.

વિશ્વના આકર્ષક બ્રિજ જેને જોઇને તમે કહેશો વાહ!

વિશ્વના આકર્ષક બ્રિજ જેને જોઇને તમે કહેશો વાહ!

ધ વિનસી બ્રિજ

મહાન ચિત્રકાર લિયોનાર્ડો ધ વિનસીએ 1502માં કોન્સ્ટેટિનોપોલના સુલતાન બાજાજેટ દ્વિતિય માટે એક બ્રિજનું ચિત્ર બનાવ્યું હતું. 500 વર્ષ વીતી ગયા પરંતુ આવો બ્રિજ બની શક્યો નહીં. જો કે, નોર્વેના એક કલાકાર વેબજોર્ન સેન્ડએ આ કલ્પનાને હકીકતમાં બદલી નાંખી અને 2000માં આ બ્રિજનું નિર્માણ કર્યું. આ બ્રિજ નોર્વેના ઇ18 હાઇવે પર બનેલો છે. વિનસીની યોજના અનુસાર લંબાઇ 720 ફૂટ હોવી જોઇએ પરંતુ બનાવનારાએ તેને 300 ફૂટનો બનાવ્યો.

વિશ્વના આકર્ષક બ્રિજ જેને જોઇને તમે કહેશો વાહ!

વિશ્વના આકર્ષક બ્રિજ જેને જોઇને તમે કહેશો વાહ!

ગેટશેડ મિલેનિયમ બ્રિજ

વિલકિનસન આઇરે દ્વારા નિર્મિત ગેટશેડ મિલિનિયમ બ્રિજ ઇંગ્લેન્ડની ટાઇન નદી પર બનાવવામાં આવેલો છે. આ ગેટશેડ અને ન્યૂ કેસલને કનેક્ટ કરે છે. તેમાં છ હાઇડ્રોલિક રેમ છે, જે બ્રિજને રોટેટ કરી નાંખે છે, જેથી તેની નીચેથી મોટા જહાજ અને નાના જહાજ નીકળી શકે. માત્ર પાંચ મિનિટમાં આ બ્રિજ ઘડિયાળની સોઇની જેમ ફરે છે. તમને વિશ્વાસ નહીં આવે કે આ બ્રિજને સિંગલ પીસની જેમ યુરોપની સૌથી મોટી ક્રેનથી સીધો ફિટ કરવામાં આવ્યો હતો. આ ક્રેનનું નામ છે એશિયન હરક્યૂલસ દ્વિતિય.

વિશ્વના આકર્ષક બ્રિજ જેને જોઇને તમે કહેશો વાહ!

વિશ્વના આકર્ષક બ્રિજ જેને જોઇને તમે કહેશો વાહ!

પ્યૂનેટ ધ લા મુજેર

પ્યૂનેટ ધ લા મુજેર જેને અંગ્રેજીમાં વિમેન્સ બ્રિજ કહેવામાં આવે છે, જે સ્પેનની ગ્વાડલક્વીર નદી પર બનાવવામાં આવ્યો છે. તેનું નિર્માણ સ્પેનના આર્કિટેક સેન્ટિયાગો કાલાટ્રાવાએ કર્યું હતું. તેની નીચેથી મોટા-મોટા જહાજ પસાર થઇ શકે છે. એ પણ કૈન્ટિલીવર બ્રિજ છે. તે 90 ડિગ્રી ખુણે રોટેટ થાય છે.

વિશ્વના આકર્ષક બ્રિજ જેને જોઇને તમે કહેશો વાહ!

વિશ્વના આકર્ષક બ્રિજ જેને જોઇને તમે કહેશો વાહ!

ઓક્ટાવિયો ફ્રિયાસ ધ ઓલિવેરિયો

બ્રાઝીલના સાઓ પોલોમાં પિનહીરોસ નદી પર બનાવવામાં આવેલા ઓક્ટાવિયો ફ્રિયાસ ધ ઓલિવેરિયો બ્રિજનું નિર્માણ 2008માં કરવામાં આવ્યું હતું. તેના પાઇલન(જેના પર બ્રિજ ટકેલો છે) તેની ઉંચાઇ 452 ફૂટ છે. તેમાં 144 કેબલ લગાવવામાં આવેલા છે, જે એક સાથે બે બ્રિજને જોડે છે. રાત્રે આ બ્રિજનો નજારો જોવા લાયક છે. તેમાં વિજળીથી ચાલતી લાઇટ ફિલિપ્સ કંપનીએ લગાવી છે. અન્ય બ્રિજની સરખામણીએ તેમાં 53 ટકા ઓછી વિજળી ખર્ચ થાય છે.

રોલિંગ બ્રિજ
યુનાઇટેડ કિંગડમમાં રોલિંગ બ્રિજ ઘણા જાણીતા છે, અન્ય બ્રિજ્સની સરખામણીએ તે મોટા નથી હોતા, પરંતુ તેમાં ઘણી ક્રિએટીવિટીની જરૂર હોય છે. જ્યારે જરૂર પડે છે ત્યારે બ્રિજ ખુલી જાય છે અને જ્યારે નહીં ત્યારે બંધ થઇ જાય છે. તેનું નિર્માણ 2004માં કરવામાં આવ્યું હતું, લંડનની ગ્રાન્ડ યુનિયન કેનલ પર બનાવવામાં આવ્યું છે. આ બ્રિજ દર શુક્રાવરે રોલ થઇ જાય છે. આર્કિટેક્ટ ડોનાલ્ડ મેક ડોનાલ્ડે તેને બનાવ્યો હતો.

ડેન્ડરસન વેવ્સ બ્રિજ

સિંગાપુરનો સૌથી ઉંચો બ્રિજ છે, જે રાષ્ટ્રીય ઉદ્યાન માઉન્ટ ફેબર પાર્કને તેલોક બ્લાંગ હિલ પાર્ક સાથે જોડે છે. તેની અંદર માત્ર પગપાળા જઇ શકાય છે. અંદર ઘણી બેન્ચ પર રાખવામા આવી છે, જેથી જો કોઇ પર્યટક થાકી જાય તો તે ત્યાં બેસીને આરામ કરી શકે. તેની લંબાઇ 900 ફૂટ છે અને તેમાં એલઇડી લાઇટ લગાવેલી છે. રાત્રી જો તેનો સ્કાય વ્યૂ જોવામાં આવે તો તે સાંપ જેવો દેખાય છે.

સનડાયલ બ્રિજ

સ્પેનના જાણિતા આર્કિટેક્ટ સેન્ટિયાગો કાલાટ્રાવાએ આ બ્રિજનું નિર્માણ કર્યું હતું. તેનું નિર્માણ 2004માં થયું. આ માત્ર પદ યાત્રાળુંઓ માટે છે, જે સકામેન્ટા નદીની ઉપર ટર્ટલ બે એક્સપ્લોરેશન પાર્કમાં બનાવવામાં આવ્યો છે.

જુસેલિનો કુબિટસ્ચેક બ્રિજ

તેનું નિર્માણ 2002માં થયું અને તે પૈનોરામા ઝીલ પર બન્યું છે. આ બ્રાઝીલના પુર્વ રાષ્ટ્રપતિ જુસેલિનો કુબિટસ્ચેકના નામ પર બન્યું છે, જેમણે બ્રાસીલિયાને દેશની રાજધાની બનાવી હતી. તેમાં સ્ટીલના બનેલા આર્ચ લગાવેલા છે, જે એક સાઇડતી બીજી સાઇડ તરફ જાય છે. આ 3900 ફૂટ લાંબો બ્રિજ છે. આર્કિટેક્ટ એલેક્ઝેન્ડર ચાને આ ડિઝાઇન તૈયાર કરી હતી.

લાંગકાવી સ્કાઇ બ્રિજ

મલેશિયાનો આ બ્રિજ સમુદ્ર તટથી 2000 ફૂટની ઉંચાઇ પર બનેલો છે. તેની લંબાઇ 400 ફૂટ છે. મલેકિશયાના માઉન્ટ મેટ સિનસાંગમાં બનેલો છે. તેના પર જવા માટે પર્યટકોને કેબલ કાર પર જવું પડે છે. આ વિશ્વનો સૌથી ઉંચાઇ પર બનેલા બ્રિજ્સ માનો એક બ્રિજ છે.

મૈગડેબર્ગ વોટર બ્રિજ

મૈગડેબર્ગ વોટર બ્રિજ જર્મનીમાં બનેલો છે. તેનું નિર્માણ 2003માં થયું. સામાન્ય રીતે બે માર્ગ એક બીજાને ક્રોસ થતા તેના પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, અહીં બે નદીઓ પર ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ એલબે હેવલ કેનાલને મિટ્ટેલાન્ડ કેનાલ સાથે જોડે છે. તેની લંબાઇ 918 મીટર છે. તેની નીચે અને ઉપર બન્ને બાજુથી પાણીના નાના જહાજ સેહલાયથી નીકળી શકે છે.

ટિયાનજિન આઇ બ્રિજ

આ બ્રિજ ચીનમાં બનેલો છે. તેની ઉંચાઇ 394 ફૂટ છે. તેના પર એક ફેરિસ વ્હીલ બનેલું છે. જેની અંદરથી નીકળતાં કેબલ આ બ્રિજને રોકીને રાખે છે. આ ટિયાનજિનમાં હાય નદી પર બનાવવામાં આવેલો છે. આ આખા વિશ્વમાં એક અનોખો બ્રિજ છે. તેનું નિર્માણ 2007માં કરવામાં આવ્યું હતું.

English summary
Here are the most unusual and creative bridges of the World. You must watch these bizarre bridges.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X