For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

79ની ઉમરમાં સ્કાઇડાઇવિંગ

By Super
|
Google Oneindia Gujarati News

skydiving
જીવનમાં રોમાંચને મહત્વ આપનારી અમેરિકામાં રહેતી 79 વર્ષીય મીસલબેચે સ્કાઇડાઇવિંગનો ભરપૂર આનંદ લૂટ્યો છે. મીસલબેચે આ કારનામું 24 એપ્રિલે પોતાના 60 વર્ષીય પ્રશિક્ષકના સંરક્ષણમાં કર્યું હતું.

સ્કાયડાઇવિંગના શોખીન મીસલબેચને ડોક્ટર્સે સલાહ આપી હતી, પરંતુ પોતાના શોખને પૂર્ણ કરવા માટે તેમણે ડોક્ટર્સની સલાહને અવગણી હતી અને આ રોમાંચક કારનામાને અંજામ આપ્યો હતો. આ જાંબાજ વૃદ્ધ મહિલા બે વાર કેન્સર સામે મુકાબલો કરી ચૂકી છે. આ ઉપરાંત તેણએ ઓસ્ટિયોપોરોસિસ, આર્થારાઇટિસ અને મધુમેહ જેવા રોગો પણ છે. આ સાહસિક મહિલાએ છ વર્ષ સુધી યુએસ નેવીમાં પણ સેવા આપી છે અને પોતાની બન્ને પુત્રોને એકલા હાથે ઉછેર્યા હતા.

રોમાન્ચને પસંદ કરનારી મીસલબેચ પોતાના 80માં જન્મદિવસ પર ઓક્ટોબરે પોતાના 10 મિત્રો સાથે ફરીથી આ રોમાન્ચથી ભરપૂર સ્કાઇડાઇવિંગની યોજના બનાવી રહી છે.

English summary
Carolyn Meiselbach, a 79 year old great grandmother from Brooklyn, disobeyed her doctors' orders to skydive 13,500 feet out of an airplane in New York
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X