• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વેટિકનમાં નવા પોપના ચયન માટે કાર્ડિનલ્સની બેઠક મળી

|

વેટિકન સિટી, 13 માર્ચ : વેટિકન સિટીમાં આવેલા કેથોલિક ચર્ચ સેન્ટ પીટર્સ બેસેલિકાના કાર્ડિનલ બેનેડિક્ટ 16માના રાજીનામા બાદ નવા પોપનું ચયન કરવા માટે શોધ ચલાવી રહ્યા છે. આ માટેની એક મહા સભા યોજાઇ હતી. જેમાં વિવિધ પ્રદેશોમાંથી આવેલા પાદરીઓ અને ધર્મ ગુરુઓએ તેમાં ભાગ લીધો હતો. આ સભાનું નેતૃત્વ ચર્ચના કાર્ડિનલ એન્જેલો સડાનોએ કર્યું હતું.

આ માટેની પ્રક્રિયા 12 માર્ચ, 2013થી શરૂ કરવામાં આવી છે. દુનિયાભરમાંથી કાર્ડિનલ્સ વેટિકન સિટીમાં આવ્યા છે. આ મહાસભામાં 266મા રોમન કેથોલિક પોપને પસંદ કરવામાં આવશે. આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા સિસ્ટિન ચેપલ ખાતે દરેક કાર્ડિનલને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ ગુપ્તતાના શપથનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચેપલની બહાર પણ લોકો માટે મોટા ટીવી સ્ક્રીન્સ મૂકવામાં આવ્યા હતા.

વેટિકન સિટીમાં નવા પોપના ચયન માટે મળી મહા સભા

વેટિકન સિટીમાં આવેલા કેથોલિક ચર્ચ સેન્ટ પીટર્સ બેસેલિકાના કાર્ડિનલ બેનેડિક્ટ 16માના રાજીનામા બાદ નવા પોપનું ચયન કરવા માટે શોધ ચલાવી રહ્યા છે. આ માટેની એક મહા સભા યોજાઇ હતી. જેમાં વિવિધ પ્રદેશોમાંથી આવેલા પાદરીઓ અને ધર્મ ગુરુઓએ તેમાં ભાગ લીધો હતો. આ સભાનું નેતૃત્વ ચર્ચના કાર્ડિનલ એન્જેલો સડાનોએ કર્યું હતું.

English summary
Cardinals attend a Mass for the election of a new pope celebrated by Cardinal Angelo Sodano inside St. Peter's Basilica, at the Vatican.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more