• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: શું થયું જ્યારે ગાડીઓની વચ્ચે રસ્તા પર ઉતર્યું વિમાન!

|

ન્યૂજર્સી, 16 જુલાઇ: શું આપે ક્યારેય વિચાર્યું છે કે આપ હાઇવે પર આપની કારથી જઇ રહ્યા હોવ અને અચાનકથી આપની બાજુમાં કોઇ વિમાન લેંડ કરવા લાગે. પરંતુ અમેરિકામાં કંઇક આવી જ ઘટના સામે આવી છે.

અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં તે સમયે હાઇવે પર અફરા-તફરી મચી ગઇ જ્યારે સ્કાઇડાઇવિંગનું વિમાન અચાનક રસ્તા પર લેન્ડિંગ કરવા લાગ્યું.

સ્થાનીય પોલીસ અનુસાર આ એક નાનકડુ વિમાન હતું જે સ્કાઇડાઇવ કોસ્ટ સ્કાઇડાવિંગ સ્કૂલનું હતું. આ ઘટના રવિવાર સવારે 10.15 વાગ્યાની છે. આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જેનું ફુટેજ સ્ટેફોર્ડ ટાઉનશિપની પોલીસે જારી કર્યું છે.

English summary
Video: Plane makes an emergency landing on the road, while it landed on the road movement of vehicles were on.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X