For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયોમાં જુઓ કેવી રીતે પુલ સાથે અથડાઇને નદીમાં ખાબક્યું વિમાન

|
Google Oneindia Gujarati News

તાઈપે, 4 ફેબ્રુઆરી: તાઈવાનની રાજધાની તાઈપેમાં એક એવી દુર્ઘટના ઘટી કે જેને જોઈને લોકો અચંબામાં પડી ગયા. આપપણ જોશો તો આપ પણ આશ્ચર્યચકિત થઈ જશો. બન્યું એવું કે તાઈપેમાં યાત્રી પ્લેન ટેકઓફ કરતાની સાથે જ માર્ગ સાથે અથળાઈને નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોના મોતની આશંકા છે જ્યારે ઘણા બધા લોકો ઘાયલ થયા છે.

plane crash
પ્લેનમાં કુલ 58 લોકો સવાર હતાં જેમને બચાવવા માટે રાહત અને બચાવકામગીરી શરુ કરી દેવામાં આવી છે. ઘટના બાદ અત્યાર સુધી 10 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જોકે હજુ સુધી ગણા બધાં લોકો વિમાનમાં ફસાયેલા છે જેમને બચાવાની કામગીરી ચાલુ છે.

જ્યારે તાઈપેમાં સરકારી પ્રવક્તાએ જણાવ્યુ કે ટ્રાન્સએશિયા એટીઆર 72-600 ટબરેપ્રોપ વિમાન ડોમેસ્ટિક ઊડાન પર હતુ અને તે એક પુલ સાથે અથડાયા બાદ નદીમાં ક્રેસ થઈ ગયું. તેમણે જણાવ્યું કે બચાવ કર્મચારીઓ વિમાનમાં ફસાયેલા લોકો સુધી પહોચવાની કોશીશ કરી રહ્યાં છે.

English summary
12 people have died after a TransAsia Airways plane clipped a bridge and crashed into a river near the Taiwanese capital, Taipei.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X