For Quick Alerts
For Daily Alerts
Video: બસે મારી ટક્કર, હવામાં ઉછળ્યો માણસ અને પછી...
ઇંગ્લેન્ડના રસ્તાઓ પર સર્જાયેલ એક અકસ્માતનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ અકસ્માત ખૂબ ભયાનક હતો અને અકસ્માત બાદની ઘટના ઘણી આશ્ચર્યજનક હતી. અકસ્માતનો આવો વીડિયો તમે આજ પહેલાં ક્યારેય નહીં જોયો હોય. વીડિયોનો છેલ્લો ભાગ અત્યંત ચોંકાવનારો છે.
વાત એમ થઇ કે, 53 વર્ષીય સિમોન સ્મિથ નામનો વ્યક્તિ રસ્તા પર જઇ રહ્યો હતો. એ સમયે પાછળથી પૂર ઝડપે દોડતી આવતી એક બms અનિયંત્રિત થઇ સ્મિથને ટક્કર મારી હતી. આ અકસ્માત ઇંગ્લેન્ડની રીડિંગ સ્ટ્રીટ પર થયો હતો. બસની ટક્કર વાગવાને કારણે સ્મિથ હવામાં ઉછળ્યા અને એક કાચની દીવાલ સાછે અથડાઇ થાંભલા સાથે અથડાયા. ત્યાર બાદ જે થયું તે ખરેખર ચોંકાવનારું હતું.
આગળ શું થયું, સ્મિથનો આબાદ બચાવ કઇ રીતે થયો એ જાણવા માટે જુઓ આ વીડિયો...