• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વોલમાર્ટ વર્કર સ્ટોરના બાથરૂમમાં ચલાવતો હતો સેક્સનો ધંધો

|

ન્યૂયોર્ક, 28 એપ્રિલ: અમેરિકન બજારની જાણીતી શોપિંગ કંપની વોલમાર્ટના એક કર્મચારી પર વૈશ્યાવૃત્તિનો આરોપ લાગ્યો છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક યુવકને વૈશ્યાવૃત્તિના આરોપમાં ગિરફ્તાર કરવામાં આવ્યો છે. ડેલી મેલ અનુસાર, 22 વર્ષના ફોસ્ટર બિલ્સ પર વોલમાર્ટમાં કામ કરતા વૈશ્યાવૃત્તિ કરાવવાનો આરોપ લાગાવાયો છે.

વોલમાર્ટના સંચાલકોના અનુસાર ફોસ્ટર કામ દરમિયાન જ સ્કીટોરના બાથરૂમમાં જ પોતાના કસ્ટમરને સર્વિસ પૂરી પાડતો હતો. આ શરમજનક કૃત્યની જ્યારે તેમને જાણ થઇ તો તેમણે તુરંત પોલીસને જાણ કરી દીધી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસે એક ગુપ્ત મિશનની રીતે ફોસ્ટરને રંગે હાથે ઝડપી પાડ્યો. પોલીસ પોતે કસ્ટમર બનીને ફોસ્ટર પાસે સેક્સ માટે સોદો કર્યો. ત્યારબાદ તેને રૂપિયા સાથે ધરપકડ કરી લેવામાં આવી.

પોલીસના જણાવ્યા અનુસાર વોલમાર્ટ સ્ટોરમાં જ કામ કર્યા બાદ સ્ટોરના બાથરૂમમાં તે પોતાના ગ્રાહકોને સર્વિસ પૂરી પાડતો હતો. તેમજ એક વેબસાઇટ અનુસાર ફોસ્ટરે આ કામ માટે બાથરૂમમાં વિજ્ઞાપન પણ લગાવી રાખ્યું હતું. એટલું જ નહીં આ કામ માટે ફોસ્ટરે એક સાર્વજનિક પુસ્તકાલયમાં પણ જાહેરાત લગાવી રાખી હતી. ફોસ્ટરને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

English summary
A Walmart employee in upstate New York allegedly made very productive use of his time during overnight shifts in the store. Unfortunately, he did so by advertising his services online as a prostitute, then meeting clients in a store bathroom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more