• search

મહિલાએ 8 મહિના સુધી મિત્રના પુત્રને બનાવી રાખ્યો સેક્સ ટૉય

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    વોશિંગ્ટન, 15 ઓગષ્ટ: આ કળિયુગ છે અહીં કોઇપણ પર વિશ્વાસ ન કરી શકાય. કદાચ જેને પણ આ વાત કહી હશે તેને સો ટકા સાચી કહી હતી. તેનું સૌથી મોટું ઉદાહરણ અમેરિકાના મેરિયન કાઉન્ટી શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. અહી 35 વર્ષની મહિલા પર 11 વર્ષના માસૂમ બાળક સાથે બળાત્કાર કરવાનો આરોપ સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે તે મહિલા તે માસૂમ બાળકને સેક્સ ટૉયની જેમ ઉપયોગ કરી રહી હતી.

    બાળકે મા-બાપે મહિલા વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો અને તપાસ બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં મહિલાને પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. બાળકના માતા-પિતાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી મહિલા તેમના જ એપાર્ટમેન્ટમાં રહે છે. તે તેમની ફેમિલી ફેન્ડ હતી. બાળકના માતા-પિતા તે મહિલાને પોતાની મિત્ર સમજતા હતા પરંતુ તેમને શું ખબર કે જેને તે મિત્ર માને છે તે મહિલા તેમના પુત્રની સૌથી મોટી દુશ્મન છે.

    woman-rape-11-year-old-child

    પોલીસે જણાવ્યું હતું કે આરોપી મહિલાનું નામ સારાહ બેથ હોપકિન્સ છે અને તેની ઉંમર 35 વર્ષની છે. અંગ્રેજી સમાચાર પત્ર ડેલી મેલમાં પ્રકાશિત અહેવાલ મુજબ સારહ બેથ હોપકિન્સ પર બાળકો ઘરવાળા ખૂબ વિશ્વાસ કરતા હતા. તે ઘણીવાર બાળકોને સારાહ બેથ હોપકિન્સના વિશ્વાસે મુકીને જતા હતા. પોલીસે જણાવ્યું હતું કે તે બાળકોની સાથે સેક્સ કરતી હતી. આટલું જ નહી જ્યારે પણ તેને સેક્સ માણવાનું મન થતું હતું તો તે બાળકોને પોતાની પાસે બોલાવી લેતી હતી.

    આ કિસ્સો 8 મહિના સુધી ચાલ્યો પરંતુ એક દિવસ બાળકે આ વાતની ફરિયાદ પોતાના માતા-પિતાને કરી. ધરપકડ બાદ સારાહ બેથ હોપકિન્સે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. તેને પોલીસને જણાવ્યું કે તેને બાળકો સાથે ઘણીવાર સંબંધ બાંધ્યો છે જ્યારે તેનું કહેવું છે કે બાળક પણ તેનો સાથ આપતો હતો. તે કોઇ તેને ભેટ આપતી ન હતી કે ધમકાવતી ન હતી.

    English summary
    A 35-year-old woman has been charged with 20 counts of rape and sodomy after she allegedly had an eight-month sexual relationship with an 11-year-old boy, it emerged today.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more