• search

સેક્સની ભૂખ સંતોષી ન શક્યો પતિ, તો કાપી નાખ્યું લિંગ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ન્યૂયોર્ક, 3 જૂન: અમેરિકાના ન્યૂયોર્કમાં રહેનાર પતિ-પત્ની એકબીજાને ગાઢ પ્રેમ કરતા હતા. બેડરૂમની ચાર દિવાલોમાં દરેક રાત રંગીન રહેતી હતી, પરંતુ દરેક તે રંગીન રાતમાં પત્ની મનમાં એક કમી રહી જતી હતી. તે હતી યૌન સુખ નહી મળવાની કમી. આ કમી ધીરે-ધીરે નફરતમાં બદલાઇ ગઇ અને નફરતે એક દિવસ બધી હદો પાર કરી દિધી. પત્નીએ એકદમ પ્રેમથી પતિને નજીક બોલાવ્યો, તેને દારૂ પીવડાવ્યો અને જ્યારે તે દારૂના નશામાં ડૂબી ગયો, તો તેનું લિંગ કાપી નાખ્યું. પતિએ લહુલુહાણ હાલતતાં પથારીમાં છોડીને ફરાર થઇ ગઇ.

  આ સમાચાર છે જૂન 1993ના, જે તે સમયે ન્યૂયોર્કના સમાચારોમાં હેડલાઇન બન્યા હતા. જરા વિચારો આજ તેનો પતિ શું કરી રહ્યો હશે તે મહિલા ક્યાં હશે. આ સમાચાર વાંચ્યા બાદ તમે પણ વિચારમાં પડી જશો, કારણ કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી. રહી વાત ચોકાવવાની તો અમે તમને એ જણાવીને ચોંકાવી શકીએ છીએ કે તે જ પતિ હાલમાં એક પોર્ન અભિનેતા છે, જે ઘણી ફિલ્મો કરી ચૂક્યો છે. પતિનું નામ છે વાયને બોબિટ અને પત્ની લોરેના બોબિટ. લિંગ કાપ્યાની ઘટના અને પોર્નની દુનિયા વચ્ચે 20 વર્ષનો લાંબો સમયગાળો છે અને આ સમય બંનેને અલગ-અલગ દિશાઓમાં લઇ ગયો.

  ઘટનાના દિવસે લોરેના થઇ ફરાર

  ઘટનાના દિવસે લોરેના થઇ ફરાર

  જૂન 1993માં લોરેના અને જોનના લગ્નના ત્રણ વર્ષ પુરા થયા હતા. પરંતુ તે ત્રણ વર્ષોમાં લોરેના દરરોજ પોતાની તે રાતો વિશે વિચારતી હતી, જેમાં તેને યૌન સુખ મળી શકતું ન હતું. લિંગ કાપવાની ઘટનાના એક અઠવાડિયામાં પોલીસે તેની ધરપકડ કરી લીધી અને જેલમાં પુરી દિધી.

  ધટનાના દિવસે ડૉક્ટર પાસે પહોચ્યો જોન

  ધટનાના દિવસે ડૉક્ટર પાસે પહોચ્યો જોન

  ઘટનાને અંજામ આપ્યા બાદ જ્યારે લોરેના ફરાર થઇ ગઇ તો પથારી પર લોહીલુહાણ પડેલા જોને પોતાના મિત્રને ફોન કર્યો અને તેની મદદથી ડૉક્ટર પાસે પહોંચ્યો. ડૉક્ટરોની એક ટુકડીએ તાત્કાલિક સર્જરી કરી જોનનું લિંગ ફરીથી જોડી દિધું. ત્યારબાદ જોન ક્યાં ગયો, કોઇને ખબર નથી, કારણ કે જોન પાસે હોસ્પિટલનું બીલ ચુકવવના પૈસા પણ ન હતા. તેના ઓપરેશનનું કાયદેસર રેકોડિંગ થયું અને અમેરિકી જર્નલમાં સામેલ કરવામાં આવ્યું.

  જોન વાયને બોબિટે સમાચારપત્ર વેચ્યા

  જોન વાયને બોબિટે સમાચારપત્ર વેચ્યા

  જોન વાયને બોબિટે હોસ્પિટલનું બિલ ચુકવવા માટે સમાચારપત્ર વેચ્યા, રસ્તા પર સ્ટૉલ લગાવ્યા અને નાના-મોટા કામ કરીને પૈસા ભેગા કર્યા અને લગભગ એક વર્ષે હોસ્પિટલનું બિલ ચુકવી શક્યો. પરંતુ આ દરમિયાન તેને નવો બિઝનેસ પણ શરૂ કરી દિધો.

  જોન-લોરેનાની મુલાકાત

  જોન-લોરેનાની મુલાકાત

  1996માં જોન અને લોરેનાની મુલાકાત થઇ અને ત્યારબાદ બંનેના છુટાછેટા થઇ ગયા. બંને પોત-પોતાના રસ્તે નિકળી પડ્યા.

  જોને પોર્નની દુનિયામાં પગલાં માંડ્યા

  જોને પોર્નની દુનિયામાં પગલાં માંડ્યા

  લોરેનાને તો જામીન મળી ગયા, પરંતુ જોન પોતાની જીંદગી સાથે જંગ લડતો રહ્યો. અંતે તેને એવું કામ કરવાની તક મળી જેના વિશે કોઇ પણ વિચારી ન શકે. જોનને લઇને ક્યારેય નહી. જોને પોર્નની દુનિયામાં પગલાં માંડ્યા અને જોતજોતાંમાં પોર્ન ફિલ્મો બનાવવાની શરૂ કરી દિધી. જોનની સૌથી ચર્ચિત ફિલ્મ ‘John Wayne Bobbitt Uncut' અને 'Frankenpenis' હતી.

  લોરેના અને જોન આજે

  લોરેના અને જોન આજે

  2009માં લોરેના ઓપરા વિનફ્રેના કાર્યક્રમમાં જોવા મળી હતી, જે દરમિયાન ઇન્ટરવ્યુંમાં તેને કહ્યું હતું કે હવે તે એ ઘટનાને યાદ કરવા માંગતી નથી અને ના તો જોન સાથે કોઇ મતલબ રાખવા માંગે છે. આજે જોન પોતાનું જીવન મજાથી જીવી રહ્યાં છે. તેનું કહેવું છે કે તે આજે પણ લોરેનાને પ્રેમ કરે છે, પરંતુ અફસોસ છે કે લોરેનાએ લિંગ કાપવાની કરતૂત પર ક્યારેય માફી માંગી નથી. જોનનો દાવો છે કે તે આજે ખુશ છે અને પૂરી રીતે સ્વસ્થ છે. તેનો દાવો છે કે બધા કામ કરી શકે છે જે સામાન્ય પુરૂષ કરી શકે.

  એનવાઇ ડેલી ન્યૂઝના સૌજન્યથી લોરેના અને જોનના જીવનના વીસ વર્ષો વિશે વાંચતા પહેલાં તમને એક કેલિફોર્નિયાના તાજા સમાચાર વિશે માહિતગારી કરીશું. અહીં 1 જૂલાઇના રોજ કૈથરીન કીયૂ નામની 50 વર્ષીય મહિલાને કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી છે. આ મહિલાએ બે વર્ષ પહેલાં પોતાના પતિથી કંટાળીને તેનું લિંગ કાપી નાખ્યું હતું. કૈથરીને પોલીસને કહ્યું હતું કે તે પતિ દ્વારા આપવામાં આવતી પીડાથી કંટાળી ગઇ હતી, માટે તેને આવું પગલું ભર્યું. તેનું કહેવું હતું કે નાનપણમાં પણ તે યૌન શોષણનો શિકાર થઇ હતી, ત્યારથી તેને પુરૂષો પ્રત્યે નફરત થઇ ગઇ હતી, પતિ સાથે અવાર-નવાર ઝખડા શોષણથી તેની નફરત વધી ગઇ હતી.

  English summary
  Story of Lorena Bobbitt, woman who chopped off husband's penis. Husband's name is John Wayne Bobbit who is now a adult star.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more