• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓસ્ટ્રેલિયને સ્વિકાર્યું, તેણે જ કરી હતી વડોદરા ગર્લ તોશાની હત્યા

By Super
|
tosha thakkar
મેલબોર્ન, 25 ઑક્ટોબરઃ એક વર્ષ પહેલા સીડનીમાં હત્યા કરાયેલી વડોદરાની યુવતી તોશા ઠક્કરનો હત્યારો ઝડપાઇ ગયો છે. 21 વર્ષિય ઓસ્ટ્રેલિયને આ હત્યા કરી હોવાનું સ્વિકાર્યું છે. નોંધનીય છે કે 24 વર્ષિય ગુજરાતી વિદ્યાર્થીનિ તોશા ઠક્કરનો મૃતદેહ માર્ચ 2011માં સીડનીમાં એક કેનાલ પાસેથી સુટકેસમાંથી મળી આવ્યો હતો.

આ કેસની તપાસ ચલાવી રહેલી પોલીસે જે તે સમયે કહ્યું હતું કે યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યા પછી તેની હત્યા કરવામાં આવી હતી. એક ભારતીય વિદ્યાર્થીનિની આ રીતે હત્યા નિપજાવવામાં આવતા સીડની સહિત અનેક સ્થળે જ્યાં ભારતીયો રહે છે ત્યાં શોકનું મોજૂ પ્રસરી ગયું હતું.

એક વર્ષ સુધી તપાસ ચલાવ્યા બાદ આખરે તોશાની બાજૂમાં રહેતા પાડોસીએ સ્વિકાર્યુ હતું કે તેણે જ આ હત્યા કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ તોશા પર બળાત્કાર ગુજારવાનો ગુન્હો પર નોંધ્યો છે. ગુન્હેગારને આગામી 28મી નવેમ્બરે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, તેમ ઓસ્ટ્રેલિયન સમાચારપત્રનું કહેવું છે.

English summary
A 21-year-old Australian man has pleaded guilty to the murder of a young Indian woman whose dismembered body was discovered in a suitcase in a Sydney canal last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more