• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતીય મૂળના ત્રણ અમેરિકન 'ચેમ્પિયન્સ ઓફ ચેન્જ' એવોર્ડથી સમ્માનિત

|

વોશિંગ્ટન, 30 મે: અમેરિકાના પ્રવાસી નવીન અને સ્વઉદ્યમીના રૂપમાં ઉપલબ્ધિઓ હાસલ કરવાને લઇને ભારતીય મૂળના ત્રણ અમેરિકન નાગરિકોને 'ચેમ્પિયન્સ ઓફ ચેન્જ' એવોર્ડથી સમ્માનિત કરાયા છે.

શિકાગોની શ્રદ્ધા અગ્રવાલ, કંસાસના રિદ્ધિમાન દાસ અને મેસાચુસેટ્સના અમર સાહનીને વ્હાઇટ હાઉસમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ત્રણેય સહિત કુલ 11 લોકોને ગઇકાલે સમ્માનિત કરવામાં આવ્યા. મુખ્ય પ્રૌદ્યોગિકી અધિકારી ટોડ પાર્કે જણાવ્યું કે પ્રવાસિયોએ અમેરિકાને વધુ સમૃદ્ધ અને નવીન બનાવ્યું છે.

પાર્કે જણાવ્યું કે 'અમને આ લોકો પર ગર્વ છે, જેમણે અમારી અર્થવ્યવસ્થાને આગળ વધારી છે, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીને આગળ લઇ જવા અને પોતાના સમુદાયની મદદ કરવા માટે પ્રત્યેક દિવસ કામ કર્યું છે.'

English summary
United states honours 3 Indian-Americans with 'Champions of Change' award in white house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X