Home / Photos
મૌની રૉયે શેર કર્યા બ્લેક આઉટફિટમાં ગ્લેમરસ ફોટા, હૉટનેસ જોઈ ક્રેઝી બન્યા ફેન્સ
બૉલિવુડ અભિનેત્રી મૌની રોય પોતાની એક્ટિંગ અને બોલ્ડ લુક્સથી લોકોમાં લાઇમલાઇટમાં રહે છે. હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તેનો સ્ટાઈલિશ લુક જોઈ ફેન્સ ક્રેઝી બની ગયા છે. જુઓ અભિનેત્રીનો બોલ્ડ અવતાર...
1/7
Photo Credit: Instagram
Share
અભિનેત્રી મૌની રૉય તેના ગ્લેમરસ લુકથી તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. તેની દરેક સ્ટાઈલ ઈન્ટરનેટ પર આવતાની સાથે જ તબાહી મચાવી દે છે.
2/7
Photo Credit: Instagram
Share
તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને ચાહકોને તેની અદાઓનો જલવો બતાવ્યો છે.
3/7
Photo Credit: Instagram
Share
આ તસવીરોમાં એક્ટ્રેસ કેમેરા સામે હૉટ પોઝ આપીને ગ્લેમરસ ફોટોશૂટ કરાવી રહી છે.
4/7
Photo Credit: Instagram
Share
તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને ચાહકોને તેની અદાઓનો જલવો બતાવ્યો છે.
5/7
Photo Credit: Instagram
Share
ભારતીય હોય કે પશ્ચિમી, મૌની રૉય દરેક અંદાજમાં કહેર વરસાવે છે. તેના દરેક લુકને જોઈને લોકો પોતાનુ દિલ હારી જાય છે.
6/7
Photo Credit: Instagram
Share
તમને જણાવી દઈએ કે અભિનેત્રી પોતાના ફેશન સ્ટેટમેન્ટના કારણે લોકોમાં લાઈમલાઈટ પણ મેળવતી રહે છે. ચાહકોને તેની દરેક સ્ટાઈલ ખૂબ જ પસંદ આવે છે.
7/7
Photo Credit: Instagram
Share
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે મૌની રૉયે બ્લેક કલરનુ થાઈ સ્લિટ આઉટફિટ પહેર્યુ છે.



Click it and Unblock the Notifications