Home / Photos
અવનીત કૌરે ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં શેર કર્યો બોલ્ડ લુક, હૉટનેસ જોઈ ફેન્સ બન્યા દીવાના
અવનીત કૌર હંમેશા તેના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેનો સ્ટનિંગ અને બોલ્ડ અવતાર જોઈને ફેન્સ ક્રેઝી બની ગયા છે. જુઓ એક્ટ્રેસના કિલર ફોટોઝ...
1/7
Photo Credit: Instagram
Share
બૉલિવુડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી અવનીત કૌર હંમેશા તેના બોલ્ડ લુક અને સ્ટાઈલિશ ફેશન સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે.
2/7
Photo Credit: Instagram
Share
અવનીત કૌરે પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી અને હવે તે ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.
3/7
Photo Credit: Instagram
Share
આ તસવીરોમાં અભિનેત્રી અવનીત કૌર સેક્સી અંદાજમાં કેમેરાની સામે પોઝ આપીને ચાહકોના હૃદયના ધબકારા વધારી રહી છે.
4/7
Photo Credit: Instagram
Share
અભિનેત્રી અવનીત કૌરનો આ લુક જોવા લાયક છે, જેમાં તે કોઈ અપ્સરાથી કમ નથી દેખાઈ રહી.
5/7
Photo Credit: Instagram
Share
અભિનેત્રી અવનીત કૌરે ઓપન હેર અને લાઈટ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
6/7
Photo Credit: Instagram
Share
તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ આ ફોટોશૂટ દરમિયાન ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ હૉટ અને ગ્લેમરસ લાગી રહી છે.
7/7
Photo Credit: Instagram
Share
તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો ખૂબસૂરત લુક જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે.



Click it and Unblock the Notifications