bredcrumb

માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ

By Manisha Zinzuwadia
| Updated: Wednesday, April 13, 2022, 13:18 [IST]
રવિવારે રાષ્ટ્રપતિએ માધવપુરમાં મેળો ખુલ્લો મુક્યા બાદ આજે 13 એપ્રિલના રોજ ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે.
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ
1/9
માધવપુરની જમીન ભગવાન દ્વારકાધીશ અને રુકમણીના મિલનની સાક્ષી રહી છે.
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ
2/9
દ્વારકાના માધવજી અને અરુણાચલના રુક્ષ્મણીજીની ભાષા અને સંસ્કૃતિ અલગ અલગ હોવા છતાં બંનેએ વિવાહ કરીને માધવપુરની ભૂમિને ધન્ય બનાવી.
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ
3/9
માધવપુરનો મેળો હવેથી દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવાશે.   
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ
4/9
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ, CM સાંજે આપશે હાજરી, લાખોની મેદની ઉમટી
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ
5/9
માધવપુરના મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહોત્સવ માટે લાખોની માનવ મેદની ઉમટી રહી છે. 
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ
6/9
મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિવિધ મંડળો દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ
7/9
મહેર જ્ઞાતિના લોકો કે જેઓ રુકમણીના મામરિયા કહેવાય છે તેઓ રુકમણીને મામેરુ આપી ધજા ચડાવશે. 
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ
8/9
માધવપુરનો મેળામાં ઉમટ્યુ માનવ મહેરામણ.
માધવપુરના મેળામાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ
9/9
માધવપુરમાં મેળો ખુલ્લો મુક્યા બાદ આજે 13 એપ્રિલના રોજ ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવશે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X