bredcrumb

ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ

By Kalpesh Kandoriya
| Published: Tuesday, August 10, 2021, 08:07 [IST]
ભગવાન શિવના સેંકડો નામ છે, જેમાંથી અહીં ભગવાન શિવના 108 નામ અને તેનો મતલબ જણાવવામાં આવ્યો છે.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
1/20
મહાસનજનક- કાર્તિકેયના પિતા.
ચારૂવિક્રમ- સુંદર પરાક્રમવાળા.
જગતગુરુ- જગતના ગુરુ.
ગણનાથ- ગણોના સ્વામી.
પ્રજાપતિ- પ્રજાઓનું પાલન કરનાર.
હિરણ્યરેતાા- સ્વર્ણ તેજવાળા.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
2/20
અપવર્ગપ્રદ- કૈવલ્ય મોક્ષ આપનાર.
ગિરિપ્રિય- પર્વતપ્રેમી.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
3/20
અજ- જન્મરહિત.
પાશવિમોચન- બંધનથી છુટનાર.
મહાદેવ- દેવોના પણ દેવ.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
4/20
તારક- બધાને તારનાર.
હર- પાપ અને તાપને હરનાર.
સહસ્ત્રપાદ- હજાર પગવાળા.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
5/20
હરિ- વિષ્ણુસ્વરૂપ.
મૃડ- સુખસ્વરૂપ.
પશુપતિ- પશુઓના સ્વામી.
દેવ- સ્વયં પ્રકાશ સ્વરૂપ.
સાત્વિક- સત્ય ગુણવાળા.
પરમેશ્વર- પરમ ઈશ્વર.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
6/20
અવ્યગ્ર- ક્યારેય વ્યથિત ન થનાર.
દક્ષાઘ્વરહર- દક્ષ યજ્ઞને નષ્ટ કરનાર.
ખણ્ડપરશુ- તૂટલી ફરસી ધારણ કરનાર.
શુદ્ધવિગ્રહ- શુદ્ધમૂર્તિવાળા.
શાસ્વત- નિત્ય રહેનાર.
અવ્યય- ખર્ચ થવા પર પણ ન ઘટાડનારા.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
7/20
ભગનેત્રભિદ્- ભગ દેવતાની આંખ ફોડનાર.
ભુજંગભૂષણ- સાપના આભૂષણવાળા.
ભર્ગ- પાપને દૂર કરનાર.
ગિરિધન્વા- મેરૂ પર્વતને ધનૂષ બનાવનાર.
અનેકાત્મા- અનેકરૂપ ધારણ કરનાર.
પૂષ્પદંતભિત- પુષ્પાના દંત ઉખાડનારા.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
8/20
દુર્ધુર્ષ- કોઈથી ન દબનારા.
ગિરીશ- પહાડોના સ્વામી.
ગિરિશ્વર- કૈલાશ પર્વત પર સૂતા હોય તે.
અનઘ- પાપરહિત.
કૃતિવાસા- ગજચર્મ પહેરનાર.
પુરારાતિ- પુરોનો નાશ કરનાર.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
9/20
સોમસૂર્યાગ્નિલોચન- અગ્નિરૂપી આંખવાળા.
પ્રમથાધિપ- પ્રમથગણોંના અધિપતિ.
મૃત્યુંજય- મૃત્યુને જીવનાર.
સૂક્ષ્મતનુ- સુક્ષ્મ શરીરવાળા.
જગદૂયાપી- સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત.
વ્યોમકેશ- આકાશ સ્વરૂપ વાળ ધરાવનાર.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X