• search

ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ

By Kalpesh Kandoriya
| Published: Tuesday, August 10, 2021, 08:07 [IST]
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
1/20
મહાસનજનક- કાર્તિકેયના પિતા. ચારૂવિક્રમ- સુંદર પરાક્રમવાળા. જગતગુરુ- જગતના ગુરુ. ગણનાથ- ગણોના સ્વામી. પ્રજાપતિ- પ્રજાઓનું પાલન કરનાર. હિરણ્યરેતાા- સ્વર્ણ તેજવાળા.
મહાસનજનક- કાર્તિકેયના પિતા. ચારૂવિક્રમ- સુંદર પરાક્રમવાળા. જગતગુરુ- જગતના ગુરુ. ગણનાથ- ગણોના...
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
2/20
અપવર્ગપ્રદ- કૈવલ્ય મોક્ષ આપનાર. ગિરિપ્રિય- પર્વતપ્રેમી.
અપવર્ગપ્રદ- કૈવલ્ય મોક્ષ આપનાર. ગિરિપ્રિય- પર્વતપ્રેમી.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
3/20
અજ- જન્મરહિત. પાશવિમોચન- બંધનથી છુટનાર. મહાદેવ- દેવોના પણ દેવ.
અજ- જન્મરહિત. પાશવિમોચન- બંધનથી છુટનાર. મહાદેવ- દેવોના પણ દેવ.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
4/20
તારક- બધાને તારનાર. હર- પાપ અને તાપને હરનાર. સહસ્ત્રપાદ- હજાર પગવાળા.
તારક- બધાને તારનાર. હર- પાપ અને તાપને હરનાર. સહસ્ત્રપાદ- હજાર પગવાળા.
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
5/20
હરિ- વિષ્ણુસ્વરૂપ. મૃડ- સુખસ્વરૂપ. પશુપતિ- પશુઓના સ્વામી. દેવ- સ્વયં પ્રકાશ સ્વરૂપ. સાત્વિક- સત્ય ગુણવાળા. પરમેશ્વર- પરમ ઈશ્વર.
હરિ- વિષ્ણુસ્વરૂપ. મૃડ- સુખસ્વરૂપ. પશુપતિ- પશુઓના સ્વામી. દેવ- સ્વયં પ્રકાશ સ્વરૂપ. સાત્વિક- સત્ય...
ભગવાન શંકરના 108 નામ અને તેના નામનો અર્થ
6/20
અવ્યગ્ર- ક્યારેય વ્યથિત ન થનાર. દક્ષાઘ્વરહર- દક્ષ યજ્ઞને નષ્ટ કરનાર. ખણ્ડપરશુ- તૂટલી ફરસી ધારણ કરનાર. શુદ્ધવિગ્રહ- શુદ્ધમૂર્તિવાળા. શાસ્વત- નિત્ય રહેનાર. અવ્યય- ખર્ચ થવા પર પણ ન ઘટાડનારા.
અવ્યગ્ર- ક્યારેય વ્યથિત ન થનાર. દક્ષાઘ્વરહર- દક્ષ યજ્ઞને નષ્ટ કરનાર. ખણ્ડપરશુ- તૂટલી ફરસી ધારણ...
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X