bredcrumb

64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો

By Kalpesh Kandoriya
| Published: Tuesday, March 22, 2022, 17:55 [IST]
સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં 64 લોકોને પદ્મ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા. પદ્મ પુરસ્કાર મેળવ્યા બાદ આજે તમામ લોકો દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા.
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો
1/9
જણાવી દઈએ કે જે 64 લોકોને પદ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તેમાંથી 54 લોકોને પદ્મ શ્રી અવોર્ડ આપવામાં આવ્યો છે.
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો
2/9
સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં 64 લોકોને પદ્મ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા. 
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો
3/9
પદ્મ પુરસ્કાર મેળવ્યા બાદ આજે તમામ લોકો દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા.
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો
4/9
અહીં આ તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓએ શહીદોને યાદ કર્યા.
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો
5/9
જે બાદ આ તમામ મહાનુભાવોએ યુદ્ધમાં શહીદ થયેલા સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપી.
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો
6/9
જેની કેટલીક તસવીરો અત્યારે તમારી સ્ક્રીન પર પણ જોવા મળી રહી છે.
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો
7/9
આ તમામ 64 લોકોએ ઈન્ડિયા ગેટ પર આવેલ આખા સ્મારકનું ભ્રમણ પણ કર્યું.
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો
8/9
તમામ પદ્મ વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને સલામી પણ આપી.
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો
9/9
જણાવી દઈએ કે ત્યાં હાજર આર્મી ઑફિસરે તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે સ્મારકની જાણકારી પણ શેર કરી.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X