64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો
By Kalpesh Kandoriya
| Published: Tuesday, March 22, 2022, 17:55 [IST]
1/9
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો | 64 Padma Award winners pay homage to martyrs at National War Memorial, see photos - Oneindia Gujarati
/photos/64-padma-award-winners-pay-homage-to-martyrs-national-war-memorial-see-photos-oi77523.html
જણાવી દઈએ કે જે 64 લોકોને પદ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તેમાંથી 54 લોકોને પદ્મ શ્રી અવોર્ડ આપવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે જે 64 લોકોને પદ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તેમાંથી 54 લોકોને પદ્મ શ્રી અવોર્ડ...
2/9
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/64-padma-award-winners-pay-homage-to-martyrs-national-war-memorial-see-photos-oi77523.html#photos-1
સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં 64 લોકોને પદ્મ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા.

3/9
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/64-padma-award-winners-pay-homage-to-martyrs-national-war-memorial-see-photos-oi77523.html#photos-2
પદ્મ પુરસ્કાર મેળવ્યા બાદ આજે તમામ લોકો દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા.

4/9
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/64-padma-award-winners-pay-homage-to-martyrs-national-war-memorial-see-photos-oi77523.html#photos-3
અહીં આ તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓએ શહીદોને યાદ કર્યા.

5/9
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/64-padma-award-winners-pay-homage-to-martyrs-national-war-memorial-see-photos-oi77523.html#photos-4
જે બાદ આ તમામ મહાનુભાવોએ યુદ્ધમાં શહીદ થયેલા સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપી.

6/9
64 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકે જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/64-padma-award-winners-pay-homage-to-martyrs-national-war-memorial-see-photos-oi77523.html#photos-5
જેની કેટલીક તસવીરો અત્યારે તમારી સ્ક્રીન પર પણ જોવા મળી રહી છે.