bredcrumb

દુલ્હન બનવા તૈયાર છે ટીવીની આ 9 હસીનાઓ, ટૂંક સમયમાં લેશે પાર્ટનર સાથે 7 ફેરા

By Manisha Zinzuwadia
| Published: Tuesday, November 9, 2021, 14:41 [IST]
લગ્ન એક એવી સુંદર પળ હોય છે જેની દરેક સામાન્ય યુવતીથી લઈને દિગ્ગજ અભિનેત્રીઓ પણ રાહ જોતી હોય છે. આજે અમે તમને અમુક એવી ટીવી અભિનેત્રીઓ વિશે જણાવવાના છે જે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
દુલ્હન બનવા તૈયાર છે ટીવીની આ 9 હસીનાઓ, ટૂંક સમયમાં લેશે પાર્ટનર સાથે 7 ફેરા
1/9
ટીવી અભિનેત્રી મૌની રૉય વર્ષ 2022ના પહેલા જ મહિનામાં બૉયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે લગ્ન કરવાની છે.

દુલ્હન બનવા તૈયાર છે ટીવીની આ 9 હસીનાઓ, ટૂંક સમયમાં લેશે પાર્ટનર સાથે 7 ફેરા
2/9
ટીવીની ગોપી વહુ દેવોલીના ભટ્ટાચાર્યના નામનો મંડપ પણ જલ્દી સજી શકે છે.
દુલ્હન બનવા તૈયાર છે ટીવીની આ 9 હસીનાઓ, ટૂંક સમયમાં લેશે પાર્ટનર સાથે 7 ફેરા
3/9
ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્ય આ મહિને 16 નવેમ્બરે લગ્ન કરવાની છે.

દુલ્હન બનવા તૈયાર છે ટીવીની આ 9 હસીનાઓ, ટૂંક સમયમાં લેશે પાર્ટનર સાથે 7 ફેરા
4/9
ઉતરન ફેમ શ્રીજિતા ડેના પણ લગ્ન આ વર્ષે થવાના હતા પરંતુ કોરોનાના કારણે લગ્નની તારીખ આગળ લંબાવવામાં આવી છે.
દુલ્હન બનવા તૈયાર છે ટીવીની આ 9 હસીનાઓ, ટૂંક સમયમાં લેશે પાર્ટનર સાથે 7 ફેરા
5/9
ટીવી સીરિયલ નામકરણ ફેમ પૂનમ પ્રીત આ મહિને 26 નવેમ્બરે દિલ્લીમાં 7 ફેરા લેવાની છે.
દુલ્હન બનવા તૈયાર છે ટીવીની આ 9 હસીનાઓ, ટૂંક સમયમાં લેશે પાર્ટનર સાથે 7 ફેરા
6/9
ટીવી અને હિંદી ફિલ્મોની અભિનેત્રી ગ્રેસી સિંહ આવતા વર્ષે 2022માં લગ્ન કરી શકે છે.
દુલ્હન બનવા તૈયાર છે ટીવીની આ 9 હસીનાઓ, ટૂંક સમયમાં લેશે પાર્ટનર સાથે 7 ફેરા
7/9
ટીવી અભિનેત્રી સાયંતની ઘોષ પણ ટૂંક સમયમાં પોતાના બૉયફ્રેન્ડ અનુગ્રહ તિવારી સાથે લગ્ન કરવાની છે. તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન આ વર્ષે થવાના હતા પરંતુ કોરોનાના કારણે લગ્ન અટકી ગયા હતા.
દુલ્હન બનવા તૈયાર છે ટીવીની આ 9 હસીનાઓ, ટૂંક સમયમાં લેશે પાર્ટનર સાથે 7 ફેરા
8/9
ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે પણ આવતા મહિને વિક્કી જૈન સાથે લગ્ન કરવા જઈ રહી છે.
દુલ્હન બનવા તૈયાર છે ટીવીની આ 9 હસીનાઓ, ટૂંક સમયમાં લેશે પાર્ટનર સાથે 7 ફેરા
9/9
ટીવી શો 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ફેમ એરિકા ફર્નાંડિસે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તે છેલ્લા 4 વર્ષથી રાહુલને ડેટ કરી રહી છે અને બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X