bredcrumb

બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ

By Prakash Kumar Bhavanji
| Published: Tuesday, May 10, 2022, 16:38 [IST]
બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ
બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ
1/11
બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા મુંબઇના બાંદ્રામાં દેખાઇ હતી, તેણે બ્લેક બોડીફીટ જીન્સ, વ્હાઇટ સ્લિપ સાથે મેચીંગ કર્યું હતુ.

બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ
2/11
નેહા બિહારના ભાગલપુરથી માયાનગરી આવી હતી અને પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી હતી. 

બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ
3/11
બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા બિહારના કોંગ્રેસી નેતા અજીત શર્માની પુત્રી છે. ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં પણ નેહા તેના પિતા સાથે જોવા મળતી હતી. 

બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ
4/11
વર્ષ 2007માં નેહાએ તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 

બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ
5/11
નેહાએ ફિલ્મ 'ક્રૂક'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી. 

બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ
6/11
આ ફિલ્મમાં નેહાને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તે તરત જ લાઇમલાઇટમાં આવી ગઇ હતી.

બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ
7/11
નેહા શર્મા બોલિવૂડમાં કરિયર બનાવી ચૂકી છે. તેની નાની બહેન આયેશા શર્મા પણ બોલિવૂડ અભિનેત્રી છે.

બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ
8/11
ગયા વર્ષે નેહા શર્મા 'બિગ બોસ 13'ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળી હતી. બંનેએ સાથે મ્યુઝિક વિડિયો પણ કર્યો હતો. 

બાંદ્રામાં સ્પોટ થઇ અભિનેત્રી નેહા શર્મા, સોશિયલ મીડિયામાં રહે છે ઘણી એક્ટિવ
9/11
નેહા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની શાનદાર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. લોકો તેના લુકના પણ ખૂબ વખાણ કરે છે.

loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X