TMC સાંસદ નુસરત જહાં મા બન્યા પછી પણ થઈ ગઈ સુપર ફિટ, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ લેટેસ્ટ Photos
By Manisha K
| Published: Tuesday, May 3, 2022, 08:46 [IST]
1/10
TMC સાંસદ નુસરત જહાં મા બન્યા પછી પણ થઈ ગઈ સુપર ફિટ, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ લેટેસ્ટ Photos | Actress Nusarat Jahan lates photos gooes viral, see Pics - Oneindia Gujarati/photos/actress-nusarat-jahan-lates-photos-gooes-viral-see-pics-oi79767.html
તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં હંમેશા તેની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં હંમેશા તેની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે...
Courtesy: Instagram
2/10
TMC સાંસદ નુસરત જહાં મા બન્યા પછી પણ થઈ ગઈ સુપર ફિટ, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ લેટેસ્ટ Photos Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/actress-nusarat-jahan-lates-photos-gooes-viral-see-pics-oi79767.html#photos-1
26 ઓગસ્ટ 2021ના રોજ તેની ડિલિવરી બાદ નુસરતની તબિયત અંગે અપડેટ આપતા યશે મીડિયાને કહ્યું હતું કે, "જે લોકો નુસરતના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી રહ્યા છે, તેમને જણાવી દઈએ કે માતા અને બાળક સ્વસ્થ છે."
26 ઓગસ્ટ 2021ના રોજ તેની ડિલિવરી બાદ નુસરતની તબિયત અંગે અપડેટ આપતા યશે મીડિયાને કહ્યું હતું કે, "જે...
TMC સાંસદ નુસરત જહાં મા બન્યા પછી પણ થઈ ગઈ સુપર ફિટ, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ લેટેસ્ટ Photos Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/actress-nusarat-jahan-lates-photos-gooes-viral-see-pics-oi79767.html#photos-2
નુસરત જહાંના લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પરના ફોટો જોઈને લાગે છે કે એક્ટ્રેસે પ્રેગ્નન્સી પછીના વજનને ઘટાડવા માટે ઘણી મહેનત કરી છે.
નુસરત જહાંના લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પરના ફોટો જોઈને લાગે છે કે એક્ટ્રેસે પ્રેગ્નન્સી પછીના...
TMC સાંસદ નુસરત જહાં મા બન્યા પછી પણ થઈ ગઈ સુપર ફિટ, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ લેટેસ્ટ Photos Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/actress-nusarat-jahan-lates-photos-gooes-viral-see-pics-oi79767.html#photos-3
માતા બન્યા બાદ નુસરત જહાંનું વજન વધી ગયું હતું. પરંતુ હવે નુસરત હંમેશાની જેમ ફિટ છે.
માતા બન્યા બાદ નુસરત જહાંનું વજન વધી ગયું હતું. પરંતુ હવે નુસરત હંમેશાની જેમ ફિટ છે.
Courtesy: Instagram
5/10
TMC સાંસદ નુસરત જહાં મા બન્યા પછી પણ થઈ ગઈ સુપર ફિટ, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ લેટેસ્ટ Photos Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/actress-nusarat-jahan-lates-photos-gooes-viral-see-pics-oi79767.html#photos-4
નુસરત જહાં અને યશ દાસગુપ્તાના પુત્રનું નામ યશાન છે. નુસરતે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે યશ ખરેખર તેમના બાળકનો પિતા છે.
નુસરત જહાં અને યશ દાસગુપ્તાના પુત્રનું નામ યશાન છે. નુસરતે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે યશ...
TMC સાંસદ નુસરત જહાં મા બન્યા પછી પણ થઈ ગઈ સુપર ફિટ, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ લેટેસ્ટ Photos Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/actress-nusarat-jahan-lates-photos-gooes-viral-see-pics-oi79767.html#photos-5
નુસરત જહાં અને યશ દાસગુપ્તા ઓગસ્ટ 2021માં માતા-પિતા બન્યા હતા.
નુસરત જહાં અને યશ દાસગુપ્તા ઓગસ્ટ 2021માં માતા-પિતા બન્યા હતા.