• search

ગ્રીન લહેંગા ચોલીમાં ઉર્વશી રૌતેલાની સુંદરતા બનાવી દેશે દીવાના, જુઓ વાયરલ Photos

By Manisha K
| Published: Tuesday, October 11, 2022, 09:53 [IST]
ગ્રીન લહેંગા ચોલીમાં ઉર્વશી રૌતેલાની સુંદરતા બનાવી દેશે દીવાના, જુઓ વાયરલ Photos
1/7
બૉલિવુડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા ગ્રીન ફ્લોરલ લહેંગા ચોલીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કર્યા છે.
બૉલિવુડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા ગ્રીન ફ્લોરલ લહેંગા ચોલીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે....
Courtesy: Instagram
ગ્રીન લહેંગા ચોલીમાં ઉર્વશી રૌતેલાની સુંદરતા બનાવી દેશે દીવાના, જુઓ વાયરલ Photos
2/7
ઉર્વશી ન્યૂડ મેકઅપ સાથે બ્રાઉન કર્લી હેરમાં પોતાના લુકથી ચાહકોના દિલને ઘાયલ કરી રહી છે.
ઉર્વશી ન્યૂડ મેકઅપ સાથે બ્રાઉન કર્લી હેરમાં પોતાના લુકથી ચાહકોના દિલને ઘાયલ કરી રહી છે.
Courtesy: Instagram
ગ્રીન લહેંગા ચોલીમાં ઉર્વશી રૌતેલાની સુંદરતા બનાવી દેશે દીવાના, જુઓ વાયરલ Photos
3/7
ઉર્વશી રૌતેલા તેના ફેન્સ માટે ડ્રેસિંગ સેન્સ અને લુક માટે અલગ-અલગ એક્સપેરિમેન્ટ કરતી રહે છે.
ઉર્વશી રૌતેલા તેના ફેન્સ માટે ડ્રેસિંગ સેન્સ અને લુક માટે અલગ-અલગ એક્સપેરિમેન્ટ કરતી રહે છે.
Courtesy: Instagram
ગ્રીન લહેંગા ચોલીમાં ઉર્વશી રૌતેલાની સુંદરતા બનાવી દેશે દીવાના, જુઓ વાયરલ Photos
4/7
ઉર્વશીએ આ લુક સાથે નેકલેસ અને હીરાની વીંટી પહેરી કરી છે. જેના કારણે તેનો લુક એકદમ ડેશિંગ લાગી રહ્યો છે.
ઉર્વશીએ આ લુક સાથે નેકલેસ અને હીરાની વીંટી પહેરી કરી છે. જેના કારણે તેનો લુક એકદમ ડેશિંગ લાગી...
Courtesy: Instagram
ગ્રીન લહેંગા ચોલીમાં ઉર્વશી રૌતેલાની સુંદરતા બનાવી દેશે દીવાના, જુઓ વાયરલ Photos
5/7
ઉર્વશી રૌતેલાનો જન્મ ઉત્તરાખંડના નૈનીતાલમાં થયો હતો. તેણે સ્કૂલના દિવસોથી જ મૉડલિંગ શરૂ કરી દીધુ હતુ.
ઉર્વશી રૌતેલાનો જન્મ ઉત્તરાખંડના નૈનીતાલમાં થયો હતો. તેણે સ્કૂલના દિવસોથી જ મૉડલિંગ શરૂ કરી...
Courtesy: Instagram
ગ્રીન લહેંગા ચોલીમાં ઉર્વશી રૌતેલાની સુંદરતા બનાવી દેશે દીવાના, જુઓ વાયરલ Photos
6/7
ઉર્વશી રૌતેલાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત એક્શન-રોમાન્સ આધારિત ફિલ્મ સિંઘ સાહબ ધ ગ્રેટ'થી કરી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલની પત્નીના રોલમાં જોવા મળી હતી.
ઉર્વશી રૌતેલાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત એક્શન-રોમાન્સ આધારિત ફિલ્મ સિંઘ સાહબ ધ ગ્રેટ'થી કરી...
Courtesy: Instagram
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X