bredcrumb

ઘરે બેઠા અડાલની વાવની મુલાકાત લો, જુઓ તસવીરો

By Kalpesh Kandoriya
| Published: Saturday, May 29, 2021, 18:10 [IST]
અમદાવાદની શાન એવી અડાલજ વાવની તસવીરો જુઓ, તેનો ઈતિહાસ અને સ્થાપત્ય વિશે જાણો
ઘરે બેઠા અડાલની વાવની મુલાકાત લો, જુઓ તસવીરો
1/6

શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે.

ઘરે બેઠા અડાલની વાવની મુલાકાત લો, જુઓ તસવીરો
2/6

રાણી રૂડીબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા. તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલ લાગતા તેમણે વાવમાં જંપલાવીને આત્મહત્યા કરી લીધી. આથી આ વાવને રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે.

ઘરે બેઠા અડાલની વાવની મુલાકાત લો, જુઓ તસવીરો
3/6
તેના પછી મહમદ બેગડાએ વાવનું નિર્માણ ઇ.સ. ૧૪૯૯માં પૂર્ણ કરાવ્યું હતું.
ઘરે બેઠા અડાલની વાવની મુલાકાત લો, જુઓ તસવીરો
4/6

મહમદ બેગડો રાણી રૂડીબાઈના રૂપથી અંજાઈને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત રાખી કે જો મહમદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો તેની સાથે લગ્ન કરશે, કારણ કે રાણીને તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણનું કામ પૂર્ણ કરવું હતું

ઘરે બેઠા અડાલની વાવની મુલાકાત લો, જુઓ તસવીરો
5/6

અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાએ પત્ની રાણી રૂડીબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો હતો. વીરસંગના મૃત્યુ પછી વાવનું બાંધકામ અટકી પડેલ.

ઘરે બેઠા અડાલની વાવની મુલાકાત લો, જુઓ તસવીરો
6/6

રૂડાબાઈની વાવ કે જે મોટેભાગે અડાલજની વાવ તરીકે ઓળખાય છે તે ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી વાવ છે

loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X