Home / Photos
20 કરોડનો નેકલેસ પહેરીને હોપ ગાલા ઈવેન્ટમાં પહોંચી આલિયા ભટ્ટ, જુઓ ફોટો
અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં લંડનમાં હોપ ગાલા ઈવેન્ટમાં પહોંચી છે.
1/6
Share
અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં લંડનમાં હોપ ગાલા ઈવેન્ટમાં પહોંચી છે. લંડનમાં હોપ ગાલા ઈવેન્ટમાં આલિયા અલગ-અલગ લુકમાં જોવા મળી રહી છે. હોપ ગાલામાં આલિયાએ ગાઉન અને નેકલેસ પહેરીને મહેફિલ લૂંટી લીધી છે.
2/6
Share
આલિયા ભટ્ટના લૂકને તેના નેકલેસ દ્વારા ખાસ બનાવવામાં આવ્યો હતો. અભિનેત્રીએ બુલ્ગારી બ્રાન્ડનો નેકલેસ અને રિંગ પહેરી હતી.
3/6
Share
અભિનેત્રીના સંપૂર્ણ લુક પર નજર કરીએ તો તે અપ્સરા જેવી લાગી રહી છે.
4/6
Share
આલિયા ભટ્ટે લંડનમાં ચાલી રહેલી હોપ ગાના ચેરિટી ઇવેન્ટ દરમિયાન નેકલેસ સાથે વેલ્વેટ સ્ટાઈલ આઉટફિટ પહેર્યા હતા.
5/6
Share
ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, તેના નેકલેસની કિંમત 20 કરોડ રૂપિયા છે. હીરાની ચમક તેના દેખાવમાં ઉમેરો કરી રહી છે.
6/6
Share
આલિયાએ વેલ્વેટ સ્ટાઈલનો આઉટફિટ પહેર્યો છે. ડ્રેસના કેટલાક ભાગોમાં સિલ્વર સ્ટોન્સથી વર્ક કરવામાં આવ્યું છે, જે તેણીના લુકને ખાસ બનાવે છે. આ સાથે તેણે લૂઝ કર્લ્સ સાથે હેર સ્ટાઈલ કરી છે અને હળવો મેકઅપ રાખ્યો છે.



Click it and Unblock the Notifications