bredcrumb

'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ?

By Manisha Zinzuwadia
| Published: Thursday, February 10, 2022, 10:28 [IST]
'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ? Bade achchhe lagte hai 2 spoiler alert news twist, Priya got unknown letter, Ram sad, Vedika playing mercy game.
'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ?
1/9
સોની પર રાતે 8 વાગે પ્રસારિત થતા હિટ કાર્યક્રમ 'બડે અચ્છે લગતે હે'નો રોમાંચ ચરમ પર છે.
'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ?
2/9
પ્રિયાની ઘર વાપસી થઈ ગઈ છે. રામે તેનુ વેલકમ કર્યુ છે.
'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ?
3/9
રામની આ કેર જોઈને નંદિની, શુભમ, મામા-મામી અને વેદિકાને બહુ ખરાબ લાગે છે.
'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ?
4/9
નંદિની ગુસ્સામાં વેદિકા સાથે એક ડર્ટી ગેમ પ્લાન બનાવે છે.
'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ?
5/9
આ તરફ રામની કેર જોઈને પ્રિયા ઘણી અસહજ થઈ જાય છે, તેને સમજમાં નથી આવતુ કે તે શું કરે?
'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ?
6/9
રાતે રામ જ્યારે એકલા હૉલમાં હોય છે ત્યારે વેદિકા તેની નજીક આવવાની કોશિશ કરે છે.
'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ?
7/9
આ તરફ પ્રિયાને એક અજાણ્યો પત્ર મળે છે, જેને વાંચ્યા પછી પ્રિયા થોડી પરેશાન થઈ જાય છે.
'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ?
8/9
એ રામ કપૂરને શોધવા માટે રૂમમાંથી બહાર આવે છે અને હૉલમાં પહોંચે છે જ્યાં રામ-વેદિકા એકબીજાનો હાથ પકડીને બેઠા છે.
'બડે અચ્છે લગતે હે 2' પ્રિયાને મળ્યો એક અજાણ્યો પત્ર, વેદિકાએ રામ સાથે ખેલ્યો એક 'ગંદો ખેલ', શું થશે આગળ?
9/9
શું પ્રિયા એક વાર ફરીથી રામ પર ગુસ્સે થશે? શું વેદિકા પોતાની ચાલમાં સફળ થશે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે જોતા રહો સોની પર 'બડે અચ્છે લગતે હે 2'
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X