bredcrumb

Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો

By Hardev Rathod
| Updated: Sunday, October 16, 2022, 14:00 [IST]
ભારત જોડો યાત્રા અંતર્ગત કોંગ્રેસ દ્વારા 1000 કિમીનો પ્રવાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સફર કોંગ્રેસના 38 દિવસમાં પૂર્ણ કર્યા છે. આ સાથે 1000 કિમીનો પ્રવાસ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કર્ણાટકના બેલ્લારીમાં એક વિશાળ રેલીને સંબોધિત કરશે. ફોટો દ્વારા જુઓ ભારત જોડો યાત્રાની 1000 કિમીની સફર...
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
1/10
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થઈ હતી. તો ચાલો જાણીએ આ યાત્રા સાથે જોડાયેલા કેટલાક ખાસ પાસાઓ.
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
2/10
કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દિવ્યાંગો સાથે ચાલતા જોવા મળે છે. આવા સમયે, રાહુલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
3/10
કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બાળકો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી.
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
4/10
કર્ણાટક કોંગ્રેસ અનુસાર, રાહુલ ગાંધી પ્રવાસ દરમિયાન 20 મિનિટનું વર્કઆઉટ કરે છે. રાહુલ ગાંધી દરરોજ હળવો નાસ્તો કરીને 25 કિમી ચાલે છે.
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
5/10
ભારત જોડો યાત્રા દરમિયાન પહોંચેલા નાના ઈન્દિરા ગાંધીને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આવા સમયે, રાહુલ ગાંધી યંગ ઈન્દિરા ગાંધીનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે.
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
6/10
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો એક ફોટો ખૂબ વાયરલ થયો હતો. રાહુલ ગાંધી કર્ણાટકના મૈસૂરમાં વરસાદમાં ભીંજાતા ભીંજાતો ભાષણ આપી રહ્યા હતા. ભારે વરસાદમાં લોકો તેમને સાંભળવા ઉભા રહ્યા હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
7/10
ભારત જોડો યાત્રાની વેબસાઈટ જણાવે છે કે, ભારત જોડો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશને એક કરવાનો, લોકોને સાથે લાવવાનો અને દેશને મજબૂત કરવાનો છે
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
8/10
ભારત જોડો યાત્રા 150 દિવસ સુધી ચાલશે, જે દરમિયાન તે 12 રાજ્યોમાંથી પસાર થશે.
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
9/10
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ 6 ઓક્ટોબરના રોજ ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન એક તસવીર સામે 

આવી જેમાં માતા અને પુત્રના પ્રેમની સુંદર ઝલક જોવા મળી હતી. આ તસવીરમાં રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીના પગરખાંની 

વાધરી બાંધતા જોવા મળ્યા હતા. આ સાથે તેમણે સોનિયા ગાંધીને વધુ ચાલતા અટકાવ્યા હતા.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X