• search

Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો

By Hardev Rathod
| Published: Sunday, October 16, 2022, 13:55 [IST]
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
1/10
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થઈ હતી. તો ચાલો જાણીએ આ યાત્રા સાથે જોડાયેલા કેટલાક ખાસ પાસાઓ.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થઈ હતી. તો ચાલો જાણીએ આ યાત્રા...
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
2/10
કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દિવ્યાંગો સાથે ચાલતા જોવા મળે છે. આવા સમયે, રાહુલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દિવ્યાંગો સાથે ચાલતા જોવા મળે છે. આવા...
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
3/10
કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બાળકો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બાળકો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા. આ તસવીરો...
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
4/10
કર્ણાટક કોંગ્રેસ અનુસાર, રાહુલ ગાંધી પ્રવાસ દરમિયાન 20 મિનિટનું વર્કઆઉટ કરે છે. રાહુલ ગાંધી દરરોજ હળવો નાસ્તો કરીને 25 કિમી ચાલે છે.
કર્ણાટક કોંગ્રેસ અનુસાર, રાહુલ ગાંધી પ્રવાસ દરમિયાન 20 મિનિટનું વર્કઆઉટ કરે છે. રાહુલ ગાંધી દરરોજ...
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
5/10
ભારત જોડો યાત્રા દરમિયાન પહોંચેલા નાના ઈન્દિરા ગાંધીને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આવા સમયે, રાહુલ ગાંધી યંગ ઈન્દિરા ગાંધીનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે.
ભારત જોડો યાત્રા દરમિયાન પહોંચેલા નાના ઈન્દિરા ગાંધીને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આવા સમયે,...
Bharat Jodo Yatra Photos : ભારત જોડો યાત્રાની 1000 કિમી સફર પૂર્ણ, જુઓ તસવીરો
6/10
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો એક ફોટો ખૂબ વાયરલ થયો હતો. રાહુલ ગાંધી કર્ણાટકના મૈસૂરમાં વરસાદમાં ભીંજાતા ભીંજાતો ભાષણ આપી રહ્યા હતા. ભારે વરસાદમાં લોકો તેમને સાંભળવા ઉભા રહ્યા હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો એક ફોટો ખૂબ વાયરલ થયો હતો. રાહુલ ગાંધી કર્ણાટકના મૈસૂરમાં...
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X