bredcrumb

23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ

By Kalpesh Kandoriya
| Published: Tuesday, March 22, 2022, 17:45 [IST]
ભારત ક્રાંતિકારીઓનો દેશ રહ્યો છે, એવામાં કોલકાતના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીનું ઉદ્ઘાટન 23 માર્ચે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ
1/6
ભારત ક્રાંતિકારીઓનો દેશ રહ્યો છે, એવામાં કોલકાતના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગેલેરી બનાવવામાં આવી છે. 
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ
2/6
આ ગેલેરીનું ઉદ્ઘાટન 23 માર્ચે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. 
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ
3/6
23 માર્ચની સાંજે 6 વાગ્યે પીએમ મોદી વીડિયો કોન્ફ્રેન્સિંગના મારફતે ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. 
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ
4/6
જણાવી દઈએ કે આ ગેલેરીમાં ક્રાંતિકારીઓના યોગદાન દેખાડવામાં આવ્યાં છે.
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ
5/6
આ ગેલેરી બનાવવાનું મુખ્ય કારણ પણ ક્રાંતિકારીઓ દ્વારા નિભાવવામાં આવેલ મહત્વપૂર્ણ ભૂમિકા ઉજાગર કરવાનું છે.
23 માર્ચે પીએમ મોદી બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે, તસવીરો જુઓ
6/6
આ ગેલેરી દ્વારા જેમના કારણે અંગ્રેજો દેશ છોડવા પર મજબૂર થયા હતા તેવા શહીદોને યાદ કરવાની કોશિશ કરવામાં આવી છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X