bredcrumb

જ્યારે નૈના ગાંગુલીએ Boldnessની બધી હદ પાર કરી, જુઓ તસવીરો

By Kalpesh Kandoriya
| Published: Friday, July 2, 2021, 17:23 [IST]
નૈના ગાંગુલી પોતાની અદાઓથી લાખો ફેન્સના દિલ જીતી ચૂકી છે, બોલ્ડ તસવીરો જોવા માટે ફેન્સ પણ આતુર રહેતા હોય છે. અહીં જુઓ નૈના ગાંગુલીની હૉટ તસવીરો
જ્યારે નૈના ગાંગુલીએ Boldnessની બધી હદ પાર કરી, જુઓ તસવીરો
1/9
પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સના દિલ જીતનાર એક્ટ્રેસ નૈના ગાંગુલીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 
જ્યારે નૈના ગાંગુલીએ Boldnessની બધી હદ પાર કરી, જુઓ તસવીરો
2/9
આ તમામ તસવીરોમાં નૈનાનો લુક ઘણો બોલ્ડ જોવા મળી રહ્યો છે. 
જ્યારે નૈના ગાંગુલીએ Boldnessની બધી હદ પાર કરી, જુઓ તસવીરો
3/9
નૈનાની હરેક તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. 
જ્યારે નૈના ગાંગુલીએ Boldnessની બધી હદ પાર કરી, જુઓ તસવીરો
4/9
ફેન્સને તેમનો આ અંદાજ ખુબ પસંદ આવે છે. 
જ્યારે નૈના ગાંગુલીએ Boldnessની બધી હદ પાર કરી, જુઓ તસવીરો
5/9
આ કારણે જ ફેન્સ દિલ ખોલીને તેમની તસવીરોને લાઈક કરે છે. 
જ્યારે નૈના ગાંગુલીએ Boldnessની બધી હદ પાર કરી, જુઓ તસવીરો
6/9
જો વાત કરીએ નૈનાના કામની તો નૈના હાલમાં જ રામ ગોપાલ વર્માની ફિલ્મમાં જોવા મળી. 
જ્યારે નૈના ગાંગુલીએ Boldnessની બધી હદ પાર કરી, જુઓ તસવીરો
7/9
નૈનાનું ફેન લિસ્ટ ઘણું વડું છે. જણાવી દઈએ કે નૈનાને ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ લોકો ફોલો કરે છે. 
જ્યારે નૈના ગાંગુલીએ Boldnessની બધી હદ પાર કરી, જુઓ તસવીરો
8/9
જણાવી દઈએ કે મૂળ રૂપે નૈના કોલકાતાની રહેવાસી છે. 
જ્યારે નૈના ગાંગુલીએ Boldnessની બધી હદ પાર કરી, જુઓ તસવીરો
9/9
નૈના ગાંગુલીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમની બોલ્ડ તસવીરો જોવા મળી જાય છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X