Home / Photos
bollywood actress Malaika Arora: મલાઈકા અરોરાએ કરાવ્યું ચમકદાર આઉટફિટમાં બોલ્ડ ફોટોશૂટ
bollywood actress Malaika Arora: બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરીને ચાહકોને તેની સુંદરતાથી પ્રભાવિત કરે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યા છે.
1/7
Share
એક્ટ્રેસ મલાઈકા અરોરા, જે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે, તે બોલીવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેનો દરેક લુક ઈન્ટરનેટ પર શેર થતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
2/7
Share
50 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરાએ પોતાની જાતને એકદમ ફિટ અને મેઈન્ટેન રાખી છે. અભિનેત્રીની ફિટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
3/7
Share
અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના વાળને સ્ટાઇલિશ લુકમાં બાંધીને, લાઈટ મેકઅપ અને હાઈ હીલ્સ પહેરીને પોતાનો અંદાજ પૂર્ણ કર્યો છે.
4/7
Share
હાલમાં જ અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેની હોટનેસ જોઈને ચાહકો બેકાબૂ થઈ ગયા છે.
5/7
Share
આ લેટેસ્ટ તસવીરોમાં મલાઈકા અરોરાએ ચમકદાર જાંઘ સ્લિટ ગાઉન પહેર્યું છે. આ લુકમાં એક્ટ્રેસ એકદમ સ્ટનિંગ અને ગોર્જિયસ લાગી રહી છે.
6/7
Share
મલાઈકા અરોરાની ફેશન સેન્સ અદભૂત છે. ભારતીય હોય કે પશ્ચિમી અભિનેત્રીઓ દરેક લુકમાં સુંદર લાગે છે.
7/7
Share
અભિનેત્રીએ યોગ, જિમ અને ડાન્સ ક્લાસ દ્વારા પોતાના શરીરને ફિટ રાખ્યું છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ ઘણી જબરદસ્ત છે.



Click it and Unblock the Notifications