bredcrumb

બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન ભારતની 2 દિવસીય મુલાકાતે

By Prakash Kumar Bhavanji
| Published: Thursday, April 21, 2022, 11:43 [IST]
બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનશન ભારતની 2 દિવસીય મુલાકાતે
બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન ભારતની 2 દિવસીય મુલાકાતે
1/6
અમદાવાદ એરપોર્ટ પર બોરીસ જોનસનનુ કરાયુ ભવ્ય સ્વાગત

બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન ભારતની 2 દિવસીય મુલાકાતે
2/6
યુકે ના પ્રધાનમંત્રી 22 એપ્રિલે નવી દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન ભારતની 2 દિવસીય મુલાકાતે
3/6
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોરીસ જોનસનનુ એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતુ

બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન ભારતની 2 દિવસીય મુલાકાતે
4/6
બોરીસ જોનસનના કાફલા સાથે ગુજરાતના મુખ્યમંત્રીએ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કર્યો હતો.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન ભારતની 2 દિવસીય મુલાકાતે
5/6
બોરીસ જોનસન આજે પંચમહાલની હાલોલ જીઆઈડીસીમાં જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન ભારતની 2 દિવસીય મુલાકાતે
6/6
બોરીસ જોનસને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહી બોરીસ જોનસને રેંટીયો કાંત્યો હતો તથા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી.

loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X