bredcrumb

bulletin @ 10 AM: 15 ફેબ્રુઆરી 2022નું સવારનું 10 વાગ્યાનું બુલેટિન

By Kalpesh Kandoriya
| Published: Tuesday, February 15, 2022, 11:13 [IST]
આજે તારીખ 15 ફેબ્રુઆરી 2022ના રોજ બનેલી ઘટનાઓનું બુલેટિન વાંચવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે
bulletin @ 10 AM: 15 ફેબ્રુઆરી 2022નું સવારનું 10 વાગ્યાનું બુલેટિન
1/4
યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો- આવતી કાલે યુક્રેન પર રશિયા હુમલો કરી શકે છે, અમેરિકાએ પણ રશિયા તરફથી હુમલાની આશંકા વ્યક્ત કરી છે.
bulletin @ 10 AM: 15 ફેબ્રુઆરી 2022નું સવારનું 10 વાગ્યાનું બુલેટિન
2/4
ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો, સિંગતેલમાં 5 રૂપિયા તો કપાસિયા અને પામોલિન તેલમાં 15 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. 
bulletin @ 10 AM: 15 ફેબ્રુઆરી 2022નું સવારનું 10 વાગ્યાનું બુલેટિન
3/4
કોરોનાની ત્રીજી લહેરમાં થોડા સમયમાં અંત આવી શકે છે, 24 કલાકમાં ગઈકાલ કરતાં 7 હજાર ઓછા કેસ નોંધાયા, 98.40 ટકા રિકવરી રેટ.
bulletin @ 10 AM: 15 ફેબ્રુઆરી 2022નું સવારનું 10 વાગ્યાનું બુલેટિન
4/4
હિજાબ મામલે આજે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી, સુનાવણી બાદ આવી શકે છે ચૂકાદો
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X