Home / Photos
Chandrayaan 3 Photos : આવો દેખાય છે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ, જ્યાં ઉતરશે ચંદ્રયાન-3
Chandrayaan 3 Photos : ભારત આજે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આજે ચંદ્રયાન-3 લોન્ચ થશે. આ પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ ખાસ છે, તે ચંદ્ર વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપશે. આ અગાઉનું ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ ગયું હતું, તેથી વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.
1/7
Share
લોન્ચિંગ બાદ ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી જશે. 22-23 ઓગસ્ટની આસપાસ સોફ્ટ લેન્ડિંગ થશે.
2/7
Share
ચંદ્રયાનનું રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં ઉતરશે. આ એ જ જગ્યા છે, જ્યાં ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું.
3/7
Share
ઈસરોના જણાવ્યા અનુસાર, ત્રીજા મિશનની લેન્ડિંગ સાઇટ ચંદ્રયાન-2 જેટલી જ છે. તે 70 ડિગ્રી અક્ષાંશ પર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક છે.
4/7
Share
ચંદ્રના દક્ષિણ ધ્રુવની ટેકટોનિક પ્લેટ ખૂબ જ સક્રિય છે અને ત્યાં વારંવાર ભારે ધરતીકંપો આવે છે. આ કારણે આ જગ્યા ખતરનાક માનવામાં આવે છે.
5/7
Share
હવે સવાલ એ થાય છે કે, જ્યારે દક્ષિણ ધ્રુવ આટલો ખતરનાક છે, તો વૈજ્ઞાનિકોએ તેને કેમ પસંદ કર્યો?
6/7
Share
ઉલ્લેખનીય છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં મોટી માત્રામાં બરફ એકઠો થઈ શકે છે. ચંદ્રયાન-1એ આ અંગે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આવી સ્થિતિમાં ઈસરો ત્યાં વધુ સંશોધન કરવા માંગે છે.
7/7
Share
બીજી વાત એ છે કે, દુનિયાના અન્ય દેશો પણ આ ભાગ વિશે જાણતા નથી. કોઈએ પોતાનું વાહન પણ ત્યાં મોકલ્યું ન હતું



Click it and Unblock the Notifications