bredcrumb

ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ

By Kalpesh Kandoriya
| Updated: Friday, May 27, 2022, 14:08 [IST]
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. 27 થી 29 મે, 2022 દરમિયાન ગાંધીનગરના રામકથા મેદાન, સેક્ટર-11 ખાતે "રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨"નું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ
1/16
ગાંધીનગર ખાતે આજથી રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. લોકોએ હર્ષભર આ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે.
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ
2/16
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. ૨૭ થી ૨૯ મે, ૨૦૨૨ દરમિયાન ગાંધીનગરના રામકથા મેદાન, સેક્ટર-૧૧ ખાતે "રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨"નું આયોજન કરવામાં આવ્યું છે. 
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ
3/16
આ મેંગો ફેસ્ટિવલમાં 14 રાજ્યોના મેંગો વિક્રેતાઓએ ભાગ લીધો હતો.
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ
4/16
રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની કેરીનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું.
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ
5/16
ગાંધીનગર અને અમદાવાદના લોકોએ ઉમળકાભેર આ રાષ્ટ્રીય કેરી મહોત્સવમાં ભાગ લીધો.
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ
6/16
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ..
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ
7/16
મેંગો ફેસ્ટિવલમાં પ્રદર્શનમાં મૂકવામાં આવેલી કેરીઓની તસવીર, જોતાં જ મોમાં પાણી આવી ગયું ને...
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ
8/16
વિક્રેતાઓએ કેરીઓથી શાનદાર શુશોભન પણ કર્યું છે, જે સૌકોઈનું દિલ જીતી લે તેવું છે.
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ
9/16
મેંગો ફેસ્ટિવલમાં વિવિધ રાજ્યોના વિક્રેતાઓ દ્વારા સ્થાપવામાં આવેલા સ્ટોલ
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X