ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ
By Kalpesh Kandoriya
| Published: Friday, May 27, 2022, 13:59 [IST]
1/16
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ | CM Bhupendra patel launched mango festival in gandhinagar - Oneindia Gujarati
/photos/cm-bhupendra-patel-launched-mango-festival-in-gandhinagar-oi81207.html
ગાંધીનગર ખાતે આજથી રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. લોકોએ હર્ષભર આ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે.
ગાંધીનગર ખાતે આજથી રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. લોકોએ હર્ષભર આ...
2/16
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/cm-bhupendra-patel-launched-mango-festival-in-gandhinagar-oi81207.html#photos-1
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. ૨૭ થી ૨૯ મે, ૨૦૨૨ દરમિયાન ગાંધીનગરના રામકથા મેદાન, સેક્ટર-૧૧ ખાતે "રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨"નું આયોજન કરવામાં આવ્યું છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા. ૨૭ થી ૨૯ મે,...
3/16
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/cm-bhupendra-patel-launched-mango-festival-in-gandhinagar-oi81207.html#photos-2
આ મેંગો ફેસ્ટિવલમાં 14 રાજ્યોના મેંગો વિક્રેતાઓએ ભાગ લીધો હતો.
આ મેંગો ફેસ્ટિવલમાં 14 રાજ્યોના મેંગો વિક્રેતાઓએ ભાગ લીધો હતો.
4/16
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/cm-bhupendra-patel-launched-mango-festival-in-gandhinagar-oi81207.html#photos-3
રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની કેરીનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું.
રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની...
5/16
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/cm-bhupendra-patel-launched-mango-festival-in-gandhinagar-oi81207.html#photos-4
ગાંધીનગર અને અમદાવાદના લોકોએ ઉમળકાભેર આ રાષ્ટ્રીય કેરી મહોત્સવમાં ભાગ લીધો.
ગાંધીનગર અને અમદાવાદના લોકોએ ઉમળકાભેર આ રાષ્ટ્રીય કેરી મહોત્સવમાં ભાગ લીધો.
6/16
ગાંધીનગરમાં મેંગો ફેસ્ટિવલનો શુભારંભ, તસવીરોમાં જૂઓ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/cm-bhupendra-patel-launched-mango-festival-in-gandhinagar-oi81207.html#photos-5
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ..
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ..