bredcrumb

વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી

By Kalpesh Kandoriya
| Published: Saturday, May 29, 2021, 18:05 [IST]
અમદાવાદ સાયન્સ સિટીમાં એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લેતા વિજયભાઇ રૂપાણી
વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
1/6

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉપરાંત સાયન્સ સિટીમાં તૈયાર થઈ રહેલ નેચરપાર્કની પણ મુલાકાત લીધી હતી. 

વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
2/6

મુખ્યમંત્રી રૂપાણીએ આ મુલાકાત દરમિયાન સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી જાણકારી મેળવી હતી. 

વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
3/6

જે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દૂનિયામાં ઓતપ્રોત થઈ શકશે. 

વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
4/6

સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટી એકવેટિક ગેલેરી તૈયાર થવા જઈ રહ્યું છે. 

વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
5/6

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ વિરાસત આધુનિક વિજ્ઞાનના પાયા પર થઈ રહ્યો છે. 

વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
6/6

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ મુલાકાતે આવ્યા હતા.

loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X