• search

વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી

વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
1/6
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉપરાંત સાયન્સ સિટીમાં તૈયાર થઈ રહેલ નેચરપાર્કની પણ મુલાકાત લીધી હતી. 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉપરાંત સાયન્સ સિટીમાં તૈયાર થઈ રહેલ નેચરપાર્કની પણ મુલાકાત લીધી...
Courtesy: Twitter
વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
2/6
મુખ્યમંત્રી રૂપાણીએ આ મુલાકાત દરમિયાન સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી જાણકારી મેળવી હતી. 
મુખ્યમંત્રી રૂપાણીએ આ મુલાકાત દરમિયાન સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી...
Courtesy: Twitter
વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
3/6
જે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દૂનિયામાં ઓતપ્રોત થઈ શકશે. 
જે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દૂનિયામાં ઓતપ્રોત થઈ...
Courtesy: Twitter
વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
4/6
સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટી એકવેટિક ગેલેરી તૈયાર થવા જઈ રહ્યું છે. 
સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટી એકવેટિક ગેલેરી તૈયાર...
Courtesy: Twitter
વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
5/6
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ વિરાસત આધુનિક વિજ્ઞાનના પાયા પર થઈ રહ્યો છે. 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ વિરાસત આધુનિક વિજ્ઞાનના પાયા પર થઈ રહ્યો...
Courtesy: Twitter
વિજય રૂપાણીએ એકવેટિક - રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
6/6
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ મુલાકાતે આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ...
Courtesy: Twitter
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X